હોન્ડાની ટોપ 4 કાર્સ, કિંમત 4થી 8 લાખની અંદર
ભારતીય ઓટોમોબાઇલ સેક્ટરમાં હોન્ડાની કાર્સે ઘણી લોકપ્રીયતા મળેવી છે ખાસ કરીને તેની બ્રાન્ડ કાર હોન્ડા સિટી દરેક ભારતીયની મનપસંદ અને સ્વપ્ન કાર માનવામાં આવે છે. ભારતના ઓટો બજારમાં પોતાની શાખને વધુ મજબૂત બનાવવા માટે કંપનીએ તાજેતરમાં પોતાની નવી એમયુવી મોબિલિયો લોન્ચ કરી છે.
મોબિલિયો થકી હોન્ડા ઇનોવા અને એર્ટિગાને ટક્કર આપવા માગે છે. હોન્ડાની અનેક કાર ભારતમાં ધૂમ મચાવે છે, પંરતુ તેમાની કેટલીક કાર આપણા બજેટ અનુસાર હોય છે તો કેટલીક બજેટની બહાર. જો તમારું બજેટ 4થી 8 લાખ રૂપિયાની અંદર હોય તો અમે અહીં હોન્ડાની ટોપ ચાર કાર અંગે જણાવી રહ્યાં છીએ જે તમારી પસંદગી પર ખરી ઉતરી શકે છે. તો ચાલો તસવીરો થકી કાર્સની કિંમત અને સ્પેસિફિકેશન અંગે માહિતી મેળવીએ.
આ પણ વાંચોઃ- સિંઘમ વિ. સિંઘમ રિટર્નઃ કોણ છે માચો SUV સફારી સ્ટ્રોમ કે સ્કોર્પિયો
આ પણ વાંચોઃ- હુન્ડાઇની ટોપ 7 કાર્સ, કિંમત 5 લાખની અંદર
આ પણ વાંચોઃ- વિશ્વની સૌથી મોંઘી ટોપ 10 સ્પીડ બોટ્સ

હોન્ડા બ્રાયો
કિંમતઃ- 4.20થી 6 લાખ રૂપિયા
એન્જીનઃ- 1198સીસી, 4 સિલિન્ડર ઇનલાઇન પેટ્રોલ, 6000 આરપીએમ પર 87 બીએચપી અને 4500 આરપીએમ પર 109 એનએમ ટાર્ક
ટ્રાન્સમિશનઃ- મેન્યુઅલ
એવરેજઃ- 18.9 કિ.મી પ્રતિ લિટર

હોન્ડા અમેઝ
કિંમતઃ- 5થી 7.55 લાખ રૂપિયા
એન્જીનઃ- 1198સીસી, 4 સિલિન્ડર એસઓએચસી આઇ-વીટીઇસી પેટ્રોલ, 6000 આરપીએમ પર 86 બીએચપી અને 4500 આરપીએમ પર 109 એનએમ ટાર્ક
ટ્રાન્સમિશનઃ- મેન્યુઅલ
એવરેજઃ- 18 કિ.મી પ્રતિ લિટર

હોન્ડા સિટી
કિંમતઃ- 7.20થી 7.84 લાખ રૂપિયા
એન્જીનઃ- 1497 સીસી, 4 સિલિન્ડર એસઓએચસી પેટ્રોલ, 6600 આરપીએમ પર 117 બીએચપી અને 4600 આરપીએમ પર 145 એનએમ ટાર્ક
ટ્રાન્સમિશનઃ- મેન્યુઅલ
એવરેજઃ- 17.8 કિ.મી પ્રતિ લિટર

હોન્ડા મોબિલિયો
કિંમતઃ- 6.49થી 7.89 લાખ રૂપિયા
એન્જીનઃ- 1497 સીસી, 1.5 લિ. આઇ વીટીઇસી 4 સિલિન્ડર પેટ્રોલ, 6600 આરપીએમ પર 118 બીએચપી અને 4600 આરપીએમ પર 145 એનએમ ટાર્ક
ટ્રાન્સમિશનઃ- મેન્યુઅલ
એવરેજઃ- 17.8 કિ.મી પ્રતિ લિટર
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
