IPL Final : અમદાવાદ મેટ્રોમાં ધોની ધોનીના નારા લાગ્યા, વીડિયો વાયરલ
અમદાવાદમાં ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે આઈપીએલની ફાઈનલ વચ્ચે અમદાવાદીઓ મેટ્રોમાં ધોની ધોનીના નારા લગાવતા જોવા મળ્યા છે. હવે મેટ્રોનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

IPLની સૌથી લોકપ્રિય ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સની જોરદાર ફેન ફોલોઈંગ. અમદાવાદમાં ફાઈનલ મેચ જોવા આવેલા CSKના ચાહકોનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ચાહકો અમદાવાદ મેટ્રોમાં ધોની-ધોનીના નારા લગાવતા જોવા મળી રહ્યા છે.
મહેન્દ્ર સિંહ ધોની માત્ર એક નામ નથી. ધોનીના ચાહકો દુનિયાના ખૂણે ખૂણેથી તેની એક ઝલક માટે આવે છે. અમદાવાદમાં રવિવારે મેચ રદ્દ થયા બાદ પણ ફેન્સ હિંમત હાર્યા વગર સ્ટેશન પર રાત વિતાવતા જોવા મળ્યા હતા.
Everywhere in India is Dhoni territory 🔥🔥🥵 #MSDhoni #WhistlePodu pic.twitter.com/XlmlJ9r2bK
— P A N T H E R™ (@CricSurya07) May 29, 2023
મેચ જોવા આવેલા માહીના ફેન્સઅમદાવાદ સ્ટેશન પર સૂઈ ગયા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસવીરોમાં જોઈ શકાય છે કે ચેન્નાઈ સુપર કિંગ્સની જર્સી પહેરેલા ફેન્સ સ્ટેશન રાત વિતાવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આવી ઘણી તસવીરો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
