GT vs CSK : વરસાદને કારણે રદ્દ થઈ શકે છે IPl ફાઈનલ, જાણો હાલ શું છે સ્થિતી?
અમદાવાદમાં રમાવા જઈ રહેલી આઈપીએલ ફાઈલનમાં વરસાદ વિલન બનીને પહોંચ્યો છે. વરસાદને કારણે હાલ મેચ રદ થઈ શકે તેવા સંજોગો સર્જાયા છે. હાલ વરસાદને કારણે મેચ રમાશે કે કેમ તે સમય જતા ખબર પડશે.
અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલની ફાઈનલ રમાવાની છે. જો કે ટોસ પહેલા વરસાદે દસ્તક દેતા હાલ મેચ રોકાયેલી છે જણાવી દઈએ કે, અગાઉ ક્વોલિફાયર-2 મેચમાં પણ અમદાવાદમાં વરસાદે દસ્તક દીધી હતી. જેન કારણે મેચ 45 મિનિટ મોડી શરૂ થઈ હતી.

આઈપીએલ ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સને હોમ ગ્રાઉન્ડનો ફાયદો મળી શકે છે. આ સિવાય શુભમન ગિલનું ફોર્મ ટીમ માટે સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે. આ મેદાન પર અત્યાર સુધી રમાયેલી 12 T20 મેચોમાં શુભમન ગિલે 84ની એવરેજથી 756 રન બનાવ્યા છે. ગિલે અહીં ત્રણ સદી અને ત્રણ અડધી સદી ફટકારી છે.
ચેન્નાઇ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ ફાઇનલ મેચનું ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ ગ્રુપ ચેનલો પર વિવિધ ભાષાઓમાં જોઇ શકાય છે. આ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ભારતમાં Jio સિનેમા એપ પર થઈ રહ્યું છે.
સંભવિત પ્લેઈંગ ઈલેવન
ઋતુરાજ ગાયકવાડ, ડેવોન કોન્વે, શિવમ દુબે/મતિશા પથિરાના, અજિંક્ય રહાણે, મોઈન અલી, અંબાતી રાયડુ, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની (કેપ્ટન અને વિકેટકીપર), દીપક ચહર, તુષાર દેશપાંડે, મહિષ તીક્ષ્ણા
ગુજરાત ટાઇટન્સ
શુભમન ગિલ/જોશુઆ લિટિલ, રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), સાઇ સુદર્શન, હાર્દિક પંડ્યા (કેપ્ટન), વિજય શંકર, ડેવિડ મિલર, રાશિદ ખાન, રાહુલ તેવટિયા, નૂર અહેમદ, મોહિત શર્મા, મોહમ્મદ શમી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
