IPL 2025: રિષભ પંતે તોડ્યા હરાજીના તમામ રેકોર્ડ, મોક ઓક્શનમાં લાગી સૌથી મોટી બોલી
IPL 2025: IPL 2025ની મેગા ઓક્શન 24 અને 25 નવેમ્બરે જેદ્દાહમાં યોજાવાની છે. આ પહેલા પણ ઘણી મોક ઓક્શન થઈ ચૂકી છે. આવી જ એક ઈવેન્ટમાં ઋષભ પંતને પંજાબ કિંગ્સે 29 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ મોક ઓક્શનનું આયોજન પૂર્વ ભારતીય ક્રિકેટર કૃષ્ણમાચારી શ્રીકાંતે તેની યુટ્યુબ ચેનલ પર કર્યું હતું.
આ મોક ઓક્શનમાં રાજસ્થાન રોયલ્સના જોસ બટલરે પણ ખાસ્સું આકર્ષણ જમાવ્યું હતું. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)એ તેને 15.50 કરોડમાં ખરીદ્યો હતો. આ દરમિયાન અર્શદીપ સિંહને મોહમ્મદ શમી કરતા વધુ ભાવ મળ્યો હતો. ચેન્નાઈ સુપર કિંગ્સે અર્શદીપને રૂ. 13 કરોડમાં ખરીદ્યો હતો જ્યારે ગુજરાત ટાઇટન્સે શમીને રૂ. 11 કરોડમાં ખરીદ્યો હતો.

હરાજીમાં થશે તીવ્ર સ્પર્ધા
આ સિવાય દિલ્હી કેપિટલ્સે શ્રેયસ અય્યરને મોક ઓક્શનમાં 16 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. બીજી તરફ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે કેએલ રાહુલ પર મોટી બોલી લગાવી હતી અને તેને 20 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ આંકડાઓ વાસ્તવિક હરાજી દરમિયાન થતી તીવ્ર સ્પર્ધાને પ્રતિબિંબિત કરે છે.
લોકપ્રિયતાને કારણે મળશે મોટી રકમ
દિલ્હી કેપિટલ્સ દ્વારા ઋષભ પંત અને રાજસ્થાન રોયલ્સ દ્વારા બહાર પાડવામાં આવેલ જોસ બટલરને મેગા ઓક્શન દરમિયાન સખત બિડિંગ આકર્ષવાની શક્યતા છે. બંને ખેલાડીઓને તેમના પ્રભાવશાળી પ્રદર્શન અને ચાહકોમાં લોકપ્રિયતાને કારણે મોટી રકમ મળવાની અપેક્ષા છે.
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત










Click it and Unblock the Notifications
