IPL 2025 Retained Players List : રિટેન્શનમાં આ ખેલાડીઓ પર રૂપિયાનો વરસાદ થયો, જાણો સૌથી મોંઘા ટોપ 5 ખેલાડી
IPL 2025 Retained Players : આઈપીએલ 2024 પહેલા તમામ ફ્રેન્ચાઈઝીઓએ તેમના રિટેન્શન કરાયેલા ખેલાડીઓની જાહેરાત કરી દીધી છે. ટીમોએ આ ખેલાડીઓને ટીમમાં લેવા મોટા રૂપિયા ખર્ચ કર્યા છે.
આઈપીએલ 2025 માટે રિટૈન કરાયેલા ટોપ 5 ખેલાડીઓ માટે પોતાના વોલેટનો બિંદાસ્ત ઉપયોગ કર્યો છે. આ ખેલાડીઓમાં વિરાટ કોહલીથી લઈને યશસ્વી જયસ્વાલ જેવા સ્ટાર ખેલાડીઓ સામેલ છે.

દક્ષિણ આફ્રિકાના વિકેટકીપર-બેટ્સમેન હેનરિક ક્લાસેન સૌથી મોંઘા રિટેન્શન તરીકે સામે આવ્યો છે. સનરાઈઝર્સ હૈદરાબાદે તેના માટે 23 કરોડ રૂપિયા ખર્ચ્યા છે.
વિરાટ કોહલીએ સૌથી મોંઘા ભારતીય ખેલાડી તરીકે પોતાનું સ્થાન બનાવ્યુ છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ તેને જાળવી રાખવા માટે 21 કરોડનો ખર્ચ કર્યો છે.
રિટૈન કરાયેલા સૌથી મોંઘા ખેલાડી
- 23 કરોડ : હેનરિક ક્લાસેન
- 21 કરોડ : વિરાટ કોહલી, નિકોલસ પૂરન
- 18 કરોડ : રૂતુરાજ ગાયકવાડ, રવિન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ, સંજુ સેમસન, યશસ્વી જયસ્વાલ, પેટ કમિન્સ, રાશિદ ખાન
- 16.5 કરોડ : અક્ષર પટેલ, શુભમન ગિલ
જણાવી દઈએ કે, રિટેન્શન પ્રક્રિયા પુરી થયા બાદ હવે મેગા ઓક્શન યોજાશે. વિવિધ ટીમો તેમના માટે ખેલાડીઓની બોલી લગાવશે.
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત










Click it and Unblock the Notifications
