Nobel Prize 2023 : નોર્વેના જ્હોન ફોસેને સાહિત્યનો નોબેલ પુરસ્કાર, નાટક અને ગદ્ય માટે સન્માન અપાયુ
સાહિત્ય ક્ષેત્રના નોબેલ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. સાહિત્યમાં 2023 નો નોબેલ પુરસ્કાર નોર્વેજીયન લેખક જ્હોન ફોસેને તેમના નાટકો અને ગદ્ય માટે એનાયત કરવામાં આવ્યો છે.
1959 માં નોર્વેમાં જન્મેલા જ્હોન ફોસેને તેમના નવા નાટકો અને ગદ્ય માટે સન્માનિત કરવામાં આવ્યા છે. નોબેલ એકેડેમી તરફથી એક નિવેદનમાં આ જાહેરાત કરવામાં આવી છે.

સાહિત્યિક નોબેલ પુરસ્કાર વિજેતા જ્હોન ફોસે ફોસ મિનિમલિઝમ તરીકે ઓળખાતી શૈલીમાં નવલકથાઓ લખી છે. આ તેમની બીજી નવલકથા સ્ટેન્જ્ડ ગિટારમાં જોઈ શકાય છે.
જણાવી દઈએ કે વર્ષ 2022 માટે સાહિત્યનું નોબેલ પુરસ્કાર ફ્રેન્ચ લેખિકા એની એર્નોક્સને આપવામાં આવ્યું હતું. એનીનો જન્મ 1 સપ્ટેમ્બર 1940ના રોજ થયો હતો. તે ફ્રેન્ચ લેખક અને સાહિત્યના પ્રોફેસર છે. તેમનું સાહિત્યિક કાર્ય આત્મકથા અને સમાજશાસ્ત્ર પર આધારિત છે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
