પેલેસ્ટાઈન ટેન્ટ કેમ્પ પર ઇઝરાયલે કર્યો હુમલો, હુમલા, 40 લોકોના મોત
Israel attacks on Palestine tent camp: ઈઝરાયલ દ્વારા ગાઝા અને પેલેસ્ટાઈન પર સતત હુમલા કરવામાં આવી રહ્યા છે. દક્ષિણ ગાઝામાં વિસ્થાપિત પેલેસ્ટિનિયનો માટેના ટેન્ટ કેમ્પ પર ઈઝરાયલે હુમલા કર્યો છે.
ઈઝરાયસ દ્વારા કરવામાં આવેલા આ હુમલામાં 40 લોકોના મોત થયા છે. આ ઉપરાંત આ હુમલામાં 60 ઘાયલ થયા છે. આ અંગે એન્ક્લેવમાં નાગરિક કટોકટી અધિકારીઓએ માહિત આપી હતી.
ગાઝાના સિવિલ ડિફેન્સે જણાવ્યું હતું કે, મંગળવારની વહેલી સવારે થયેલા હુમલામાં ખાન યુનિસના અલ-મવાસી વિસ્તારમાં 20 તંબુઓ અસરગ્રસ્ત થયા હતા.
ખાન યુનિસ અને નજીકના રફાહ પરના તેના ભૂમિ આક્રમણ દરમિયાન ઇઝરાયલી સેનાએ દરિયાકાંઠાના વિસ્તારને સુરક્ષિત ક્ષેત્ર તરીકે નિયુક્ત કર્યા ત્યારથી અલ-મવાસી તંબુઓમાં સૂતા પેલેસ્ટિનિયનોથી ભરચક છે.
સ્થાનિક સુત્રો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, બચી ગયેલા લોકોની શોધ કરી રહેલા બચાવકર્તાઓએ જણાવ્યું હતું કે, તેઓને તંબુ કેમ્પમાં 30 ફૂટ સુધીના ઊંડા ખાડા જોવા મળ્યા છે.

ગાઝાના સિવિલ ડિફેન્સના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ઘટનાસ્થળના પ્રારંભિક મૂલ્યાંકન સૂચવે છે કે, હુમલો આ ઉગ્ર યુદ્ધમાં સૌથી જઘન્ય હત્યાકાંડોમાંનો એક હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
