Earthqauke: ઇંડોનેશિયાના બાલીમાં ભૂકંપના જોરદાર ઝટકા, રિક્ટર સ્કેલ પર 7.0 ની તીવ્રતા
ઇંડોનેશિયામાં મંગળવારે ભારે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. બાલીના સાગર ક્ષેત્રમાં ભારે ભૂંકપનો અનુભવ થયો હતો. જેની તિવ્રતા રિક્ટર સ્કેર પર 7.0 ની માનવામાં આવી હતી. જો કે હજી સુસી કોઇ પણ પ્રકારના નુકસાનની જાણકારી સામે આવી નથી.

યુરોપીય ભૂમધ્યસાગરીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના માધ્યથી રોયટર્સે રિપોર્ટ અનુસાર આજે ઇડોનેશિયાના બાલી સાગર ક્ષેત્રમાં 7.0 ની તીવ્રતાનો ભૂકંપ નોધાયો હતો.
ઇએમએસસીના કહ્યુ છે કે, ભૂકંપનુ કેન્દ્ર ઇંડોનેશિયાના માતરમથી 203 કિમી ઉત્તરમાં અને પૃથ્વીની સતહ થી 516 કિમી નીચે ઉડાઇમાં નોધવામાં આવ્યુ છે.
અમેરિકી ભૂવૈજ્ઞાનિક સર્વેએ ઇંડોનેશિયાના ભૂકપની તીવર્તા 7.1 નોધી છએ. અમેરિકી સુનામી વાર્નિંગ સિસ્ટમે કહ્યુ કે, સમુદ્રની ઉડાઇમાં ભૂકંપના પરિણઆમસ્વરુપ સુનામીનો કોઇ ખતરો નથી.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
