મહિલાઓ પર લગાવવામાં આવેલા 5 પ્રતિબંધિત ફરમાન

પરંતુ હકિકતમાં હકની વાત તો દૂર રહી પણ ઇજ્જતથી જીવવાની આઝાદી પણ મળી નથી. સભ્ય સમાજમાં પ્રતિબંધોના ફરમાનથી શરમ મારે માથું ઝુકી જાય છે. આ તમને જણાવીશું તે પાંચ પ્રતિબંધો વિશે જે સભ્ય સમાજ, શાસન અને વહિવટી તંત્રના ગાલ પર થપ્પડ સમાન છે.
ફોટો જોઇ લગ્ન કરવા ઇસ્લામ વિરૂદ્ધ
લગ્નના મામલે છોકરીનો ફોટો છોકરના પરિવારને આપવાની પરવાનગી ઇસ્લામ આપતો નથી. શરીયત મુજબ ફોટાની આપ-લે અને છોકરીને જોઇને લગ્ન કરવા શશર્ત લગ્નની જદમાં આવે છે, જે ઇસ્લામની માન્યતાઓ વિરૂદ્ધ છે. ઇસ્લામિક દારૂલ ઉલમે આ વાત કહી હતી.
મોબાઇલ ફોન અને લગ્નમાં ડાન્સ પર પ્રતિબંધ
શાસન અને વહિવટીતંત્રને ટીંગો બતાવીને ખાપ પંચાયતે ઉદેપુર જિલ્લામાં છોકરીઓ દ્રારા મોબાઇલ ઉપયોગ અને લગ્નમાં ડાન્સ કરવા પ્રતિબંધ ફરમાવવાનો નિર્ણય કર્યો છે. પંચાયત દ્રારા કહેવામાં આવ્યું છે કે જે આ ફેંસલાનો વિરોધ કરશે તેને 51,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે.
પ્રેમલગ્ન પર પ્રતિબંધ
પ્રેમલગ્ન એક સામાજિક બુરાઇ છે આ વાત ઉત્તર પ્રદેશમાં બાગપત જિલ્લાના બડૌત તાલુકામાં 36 ગોળની પંચાયત બાદ તેમના એક પ્રતિનિધીએ કહી હતી. આ બુરાઇને રોકવા માટે પંચાયતે કેટલાક ફરમાન જાહેર કર્યા છે. ફરમાન મુજબ 40 વર્ષથી ઓછી ઉંમર ધરાવતી મહિલાઓએ એકલા બજાર જવું નહી અને મોબાઇલનો ઉપયોગ કરવો નહી. આ ફરમાનનું ઉલ્લંખન કરનારને ભારે દંડ ભરવાની જાહેરાત કરવામાં આવી છે.
મિનિ સ્કર્ટ પહેરવા પર પ્રતિબંધ
ધાર્મિક સંગઠન જમાત-એ-ઇસ્લામીએ એક ખાસ પ્રકારના ડ્રેસ કોડને અપનાવવાનું ફરમાન સંભળાવ્યું છે. પર્યટકોને મિની સ્કર્ટ પહેરવા પર પાબંધી ફરમાવવામાં આવી છે. આટલું જ નહી સંગઠને પર્યટન વિભાગને આ નિયમ જલદી લાગૂ કરવા માટે કહ્યું છે.
મોબાઇલના ઉપયોગ પર પ્રતિબંધ
લશ્કરે-અલ-તોઇબા અને અલકાયદા મુજાહિદ્દીન નામના આતંકવાદી સંગઠનોએ મહિલાઓને પડદા વિના બહાર ન નિકળે અને મોબાઇલનો ઉપયોગ ન કરવાનું ફરમાન જાહેર કર્યું છે. આ સાથે જ ચેતાવણી આપી છે કે પડદા વિના બહાર નીકળનાર છોકરીઓના મોંઢા પર એસિડ ફેંકી દઇશું. જો કોઇ છોકરી મોબાઇલનો ઉપયોગ કરતાં પકડાઇ જશે તો ગોળી મારી દેવામાં આવશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
