દિવસેને દિવસે ઝેરીલી થઈ રહી છે દિલ્હીની હવા, AQI 400ને પાર
દિવસેને દિવસે ઝેરીલી થઈ રહી છે દિલ્હીની હવા, AQI 400ને પાર
નવી દિલ્હીઃ તમામ કોશિશો છતાં દિલ્હીથી પ્રદૂષણ ઘટવાનું નામ નથી લઈ રહ્યું, ગુરુવારે પણ દિલ્હીમાં સ્મૉગની એક વિશાળ ચાદર છવાયેલી છે અને અહીં વાયુ ગુણવત્તા સૂચકાંક 'ગંભીર શ્રેણી'માં પહોંચી ગયો છે, આજે સવારે આરકે પુરમમાં એર ક્વૉલિટી ઈન્ડેક્સ 451, લોધી રોડમાં એર ક્વૉલિટી ઈન્ડેક્સ 394, આઈજીઆઈ એરપોર્ટમાં એક ક્વૉલિટી ઈન્ડેક્સ 440 અને દ્વારકામાં એર ક્વૉલિટી ઈન્ડેક્સ 454 નોંધાયો છે.

ઝેરીલી બની દિલ્હીની હવા
પ્રદૂષણથી માત્ર દિલ્હી જ નહિ બલકે તેની આસપાસના તમામ શહેર પણ ખરાબ રીતે પરેશાન થયા છે, આજે સેક્ટર 51 ગુરુગ્રામમાં એર ક્વૉલિટી ઈન્ડેક્સ 469, નોઈડા સેક્ટર 1માં 458, ઈંદિરાપુરમ, ગાઝિયાબાદમાં 469 અને ન્યૂ ઈન્ડસ્ટ્રિયલ ટાઉન ફરીદાબાદમાં 421 નોંધાયો છે. દિલ્હી પૉલ્યૂશન કંટ્રોલ કમિટીએ આ વિશે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે પાછલા 24 કલાકમાં દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણનું લેવલ કેટલાય ગણું વધ્યું છે અને આગામી કેટલાક દિવસ સુધી રાજધાનીનો હાલ આવો જ રહેશે.

આ માપદંડથી દિલ્હીની હવાનું અનુમાન લગાવી શકો
- AQI 51-100ની વચ્ચે સામાન્ય
- AQI 101-200ની વચ્ચે ઠીક-ઠાક
- AQI 201થી 300ની વચ્ચે ખરાબ
- AQI 300થી 400ની વચ્ચે બહુ ખરાબ
- AQI 400થી 500ની વચ્ચે ભયંકર ખરાબ

પ્રદૂષણમાં શું કરવું અને શું ના કરવું
- જ્યારે પણ ઘરની બ્હાર નીકળો ત્યારે માસ્ક લગાવીને જ નિકળવું
- ઘરે નગ્ન પગે જ ચાલવું, આવું કરવાથી તમારા બેક્ટેરિયા તમામ સંપર્કમાં આવશે અને તમારી રોગપ્રતિકારક ક્ષમતા વધારશે.
- નાભી પર સરસવનું તેલ લગાવવાથી પણ રોગ પ્રતિકારક ક્ષમતા વધે છે.
- ખોરાકમાં હળદરનો વધુમાં વધુ ઉપયોગ કરવો.
- સવારે અને રાતે ચાલવા ના નિકળો કેમ કે આ સમયે પ્રદૂષણની અસર વધુ હોય છે.
- વધુમાં વધુ પ્રમાણમાં લિંબડાના દાતણનો ઉપયોગ કરવો.
- ખાવામાં લીલાં શાકબાજી લેવાં જે તમને સ્વસ્થ રાખશે.
- ઘરે વૃક્ષો રોપવા જેથી તમને ઘરે જ શુદ્ધ હવા મળી રહે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
