બિકીની ફોટો પોસ્ટ કરતા ટીચરની નોકરી ગઈ, જાણો શું છે પુરી ઘટના?
દુનિયાભરની જાણીતી અભિનેત્રીઓ અને ફેશન દિવા ઈન્ટરનેટ પર બિકીની ફોટો શેર કરતી રહે છે. જો કે એ ખૂબસૂરત મહિલાનું કહેવુ છે કે તેને બિકીની ફોટો શેર કરવા માટે તેની નોકરી ગુમાવવી પડી છે.
આ પૂર્વ શિક્ષિકા જણાવી રહી છે કે, તેને શેર કરેલા તેના બિકીની ફોટો તેના જ એક સહકર્મીએ રિપોર્ટ કર્યા હતા. આ ઘટના બાદ તેને શિક્ષકની નોકરીમાંથી કાઢી મૂકવામાં આવી. મહિલાની ફરિયાદ બાદ પુરુષે કહ્યું કે, તે બિલકુલ માફી નથી માંગી રહી અને 40 વર્ષની ઉંમરે પણ તે આ બધું કરી રહી છે.

ન્યૂયોર્ક પોસ્ટ અનુસાર, 41 વર્ષીય સારા જુરીને જૂન 2022 માં તેની શિક્ષિકાની નોકરીમાંથી કાઢી મુકાઈ હતી. આમ કરવા પાછળ માત્ર એ કારણ હતું કે તેણીએ શાળા બહાર કલાકો સુધી તેના ઓન્લીફેન્સ સાથે સેલ્ફી ક્લિક કરી હતી.
શાળામાંથી બરતરફ થયા પછી જુરીએ ધ સનને જણાવ્યું કે, આ ઘટના તેના માટે આશિર્વાદરૂપ સાબિત થઈ. હવે તે શિક્ષિકા તરીકે કરતાં ઓન્લી ફેન્સ પર વધુ કમાણી કરી રહી છે. તેણે જણાવ્યુ કે, તે વર્ષોથી શરમ અનુભવતી હોવા છતાં હવે તેને પોતાને દેખાડવામાં કોઈ સંકોચ નથી.
જુરી જણાવે છે કે, મેં હંમેશા મારા વજન સાથે સંઘર્ષ કર્યો છે. જ્યારે મેં શિક્ષિકા તરીકે મારી નોકરી શરૂ કરી ત્યારે મારું વજન 200 પાઉન્ડ હતું. હું ફિટનેસમાં લાગી અને મારી જાત પર પૈસા ખર્ચવાનું શરૂ કર્યુ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
