મુંબઇ ગેંગરેપમાં વધુ એક આરોપીની ધરપકડ: સૂત્ર
મુંબઇ, 24 ઓગષ્ટ: મહાલક્ષ્મી વિસ્તારમાં એક મહિલા ફોટો પત્રકાર સાથે થયેલા ગેંગરેપના મુદ્દે વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. એક આરોપીની ગઇકાલે ધરપકડ કરવામાં આવી હતી જેની આધારિકારીક જાહેરાત મુંબઇ પોલીસ કમિશ્નરે પત્રકાર પરિષદમાં કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપીઓને પોલીસ આજે કોર્ટમાં રજૂ કરશે.
આ દરમિયાન ગેંગરેપ વિરૂદ્ધ ઠેર-ઠેર પ્રદર્શન ચાલુ છે. શુક્રવારે આ મુદ્દે રાજ્યસભામાં પણ હંગામો થયો હતો. બીજી તરફ મુંબઇના જસલોક હોસ્પિટલમાં હેવાનોની હવસનો શિકાર બનેલી મહિલા ફોટો પત્રકારે પોતાની માતાને શુક્રવારે એક પત્ર લખ્યો હતો જેમાં પોતાની પીડા વ્યક્ત કરી હતી.

એક ન્યુઝ ચેનલના જણાવ્યા અનુસાર પીડિયાએ પોતાના પત્રમાં લખ્યું હતું કે 'તેમને મારી જીંદગી બરબાદ કરી દિધી છે. હું જે શારીરિક અને માનસિક પીડાથી પસાર થઇ છું, ઉંમરકેદથી ઓછી સજાથી આ પીડા દૂર થઇ શકે નથી.
મુંબઇના જસલોક હોસ્પિટલમાં પીડિતાની સારવાર ચાલું છે. શુક્રવારે રજૂ થયેલા મેડિકલ બુલેટિન અનુસાર પીડિતા હવે આઇસીયૂમાં નથી. તેની હાલતમાં સુધારો થઇ રહ્યો છે, પરંતુ તે અત્યારે આઘાતમાં છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
