Narod Massacre: 'અપિલ પણ તુ, દલિલ પણ તુ, સાક્ષી પમ તુ, વકીલ પણ તુ', નિર્ણય બાદ ઓવૈસીની પ્રતિક્રિયા
નરોડા ગામ નરસંગાહ કેસમાં અમદાવાદની વિશેષ અદાલતે તમામ આરોપીઓને બરી કરી દિધા છે. બીજેપીએ આ નિર્ણયનો સ્વાગત કર્યુ છે. તો વિપક્ષી દળોએ આ નિર્ણયનો હૂમલો કર્યો છે. હવે મામલે AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીની પ્રતિક્રિયા આવી છે.

તનુશ્રી પાંડેય નામના યુઝરે આને ટ્વીટ કરીને લખ્યુ કે, નરોડા નરસંહાર મામલમાં તમામ આરોપીઓને બરી કરી દેવામાં આવ્યા છે. આ ઘટનામાં 11 મુસલમાનોની માૌત થઇ હતી. ઓવૈસીએ તેને રિટ્વીટ કરતા રાહત ઇંદોરીની એક કવિતા લખી જે આમ હતી.
જિધર સે ગુજરો ધુઆ બિછા દો, જહાં ભી પહુચો ધમાલ કર દો.
તુમ્હે સિયાસતને હક દિયા હૈ,
હરિ જમીનો ને લાલ કર દો.
અપીલ ભી તુમ, દલીલ ભી તુમ, ગવાહ ભી તુમ, વકીલ ભી તુમ.
જિસે ભી ચાહે હરામ કહ દો,
જિસે ભી ચાહે હલાલ કર દો.
ઓવૈસીએ આ ટ્વીટમાં કોઇનુ નામ નહોતુ લીધુ, પરંતુ તેમનો સીધો નિશાનો મોદી સરકાર અને બીજેપી પર હતો. જ્યારે આ કાંડ થયો ત્યારે ગુજરાતમાં બીજેપીની સરકાર હતી. ત્યારે મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી હતા.
ફેબ્રુઆરી 2002 માં ગોધરા કાંડ બાદ હિન્દ સંગઠનોએ બંધનું આહવાન કર્યુ હત. ત્યાર બાદ જેવી રીતે જગ્યાએ જગ્યાએ પ્રદર્શન થઇ રહ્યા હતા. અમુક પ્રદર્શનકારીઓએ દુકાનોને બંધ કરાવી રહ્યા હતા. ત્યારે તેમના પર પત્થરબાજી કરવામાં આવી હતી.
થો઼ડી જ વારમાં નરોડામાં હાલાત બગડી ગયા હતા. અને ત્યાં હિસા ભડકી હતી. ઉપદ્રવીઓએ ઘણા મુસલમાનોના ઘરોમાં આગ લગાવી દિધી હતી. 11 લોકોની મૌત થઇ ગઇ હતી. આ કેસની તપાસ સુપ્રિમ કોર્ટ દ્વારા બનાવામાં આવેલી એસઆઇટીને સોપવામાં આવી હતી.
તપાસમાં આ મામલે 86 લોકો વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. જેમા ત્યારે મંત્રી રહેલા માયા બેન કોડનાની અને બજરંગ દળના નેતા બાબુ પજરંગીના નામનો પણ સમાવેશ હતો. જો કે, કોર્ટે તમામ આરોપીને બરી કરી દિધા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
