Bihar election 2025 : સુશાંત સિંહ રાજપૂતની પિતરાઈ બહેન આ VIP બેઠક પરથી CPIMLની ઉમેદવાર
Bihar election 2025 : બિહારની રાજનીતિમાં બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) સાથે જોડાયેલા એક સમાચાર સામે આવ્યા છે.
સુશાંત સિંહ રાજપૂતની પિતરાઈ બહેન (Cousin Sister) અને પટણા યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી નેતા દિવ્યા ગૌતમ (Divya Gautam) એ રાજકારણમાં મોટું પગલું ભર્યું છે.

તેણીને CPIML (Communist Party of India (Marxist-Leninist) Liberation) એ પટણા જિલ્લાની પ્રતિષ્ઠિત દીઘા વિધાનસભા બેઠક (Digha Vidhan Sabha) પરથી પોતાના ઉમેદવાર બનાવ્યા છે.
જો કે, મહાગઠબંધન (Mahagathbandhan) માં બેઠકોની અંતિમ વહેંચણી હજુ બાકી છે, પરંતુ CPIML એ દિવ્યા ગૌતમના નામ પર મહોર લગાવી દીધી છે. તેઓ 15 ઓક્ટોબરે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરશે.
દિવ્યા ગૌતમ માત્ર એક અભિનેતાના સંબંધી નથી, પરંતુ એક સશક્ત અને ગંભીર ઉમેદવાર તરીકે ઉભરી આવ્યા છે. તેણીએ પટણા કોલેજમાંથી માસ કોમ્યુનિકેશનમાં સ્નાતક (Graduation) કર્યું છે.
64મી BPSC (બિહાર પબ્લિક સર્વિસ કમિશન) પરીક્ષા પહેલા જ પ્રયાસમાં સફળતાપૂર્વક પાસ કરી હતી અને તેમની પસંદગી સપ્લાય ઇન્સ્પેક્ટરના પદ માટે થઈ હતી. જો કે, તેણીએ સરકારી નોકરીને બદલે સમાજ સેવા અને રાજકારણને પ્રાથમિકતા આપી. હાલ UGC NET ક્વોલિફાઇડ છે અને PhD કરી રહ્યા છે.
દીઘા વિધાનસભા બેઠકને ભારતીય જનતા પાર્ટી (BJP) નો મજબૂત ગઢ માનવામાં આવે છે. આ બેઠક પરથી ભાજપના ડો. સંજીવ ચૌરસિયા સતત બે વખતથી ધારાસભ્ય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
