હવે ઓનલાઇન લેવાશે પરીક્ષા, ગૌણ સેવા પસંદગી મંડળે લીધો નિર્ણય
Gandhinagar: ગુજરાત સરકાર રાજ્યના ઘણા સરકારી વિભાગોમાં ખાલી પડેલી વિવિધ જગ્યાઓની ભરતી કરે છે. જે પૈકી નક્કી કરેલા ધોરણો મુજબ ગૌણ સેવા પસંદગી મંડળને આ જગ્યા માટે ભરતીનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે. જે અંતર્ગત અત્યાર સુધી ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી કરી રહી છે.
ગત કેટલા સમયથી પરિક્ષાઓમાં થતા છબરડા, તેમજ પેપર ફૂટવાની અનેક ઘટનાઓને રોકવા માટે ગુજરાત સરકારે હવે કડક પગલા લેવામાં આવ્યા છે. જેને ધ્યાનમાં રાખીને ગૌણ સેવા પસંદગી મંડળે પરિક્ષા પદ્ધતિમાં મોટો ફેકફાર કરવાનો નિર્ણય લીધો છે. કોઈપણ ઉમેદવારને કોઈ અન્યાય ન થાય. તે માટે ગુજરાત સરકારે આ નિર્ણય કર્યો છે.

ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગે લીધેલા નિર્ણય અનુસાર, પરીક્ષા ઉમેદવારોની સંખ્યાના આધારે એક દિવસથી વધુ પણ લેવાશે. પરીક્ષા પદ્ધતિમાં દિવસના ત્રણ પેપર કાઢવામાં આવશે.
આ સાથે સંપૂર્ણ પરીક્ષા પેપરલેસ પ્રક્રિયા દ્વારા લેવામાં આવશે. ઉમેદવારે નિયત કરવામાં આવેલા વિવિધ સેન્ટર્સમાં જઈને કોમ્પ્યુટર પર સંપૂર્ણ પરીક્ષા આપવાની રહેશે.
કોમ્પ્યુટર માટેની એજન્સી ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નક્કી કરવામાં આવે છે. એક સાથે 15 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે, તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. દેશની પ્રતિષ્ઠિત TCS કંપનીને પરીક્ષા માટેની જવાબદારી સોંપવામાં આવશે.
બીટ ગાર્ડની પરીક્ષા પણ ઓનલાઈન પદ્ધતિથી ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેશે. બીટ ગાર્ડની પરીક્ષા અંદાજીત એક સપ્તાહથી વધુ સમય ચાલશે, જેમાં 4.5 લાખ ઉમેદવારો પરીક્ષા આપશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
