TRB - ટ્રાફિક બ્રિગેડમાં રહેલા 6,400 જેટલા જવાનોને છૂટા કરાશે
ગાંધીનગર: લાંબા સમયથી TRB - ટ્રાફિક બ્રિગેડમાં રહેલા 6,400 જેટલા જવાનોને ક્રમશઃ છૂટા કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. હાલ 9,000 પૈકી 6,400 TRBના જવાનોને ક્રમશઃ છૂટા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
જેમાં જે કર્મચારીઓને નોકરીના 10 વર્ષ પૂરા થયા હોય, એવા 1,100 જવાનોને ચાલુ મહિનાના અંતમા જ છૂટા કરવા આદેશ કરવામાં આવ્યો છે.

5 વર્ષ પૂર્ણ થયા છે, તેવા 3,000 જવાનોને ડિસેમ્બર મહિનાના અંતમા છૂટા કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે. 3 વર્ષ થયા છે, તેવા 2,300 જવાનોને માર્ચ 2024માં છૂટા કરવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
