ટીવી ની બોલ્ડ સુપરસ્ટાર શમા સિકંદર, આત્મહત્યાની કોશિશ, ફોટો વાયરલ
ટીવી ની સૌથી હોટ અભિનેત્રી વિશે વાત કરવામાં આવે તો બોલ્ડ સુપરસ્ટાર શમા સિકંદર સૌથી ઉપર આવે છે. શમા સિકંદર હાલમાં પોતાની બોલ્ડ તસ્વીરોને કારણે ચર્ચાનો વિષય બની છે.
ટીવી ની સૌથી હોટ અભિનેત્રી વિશે વાત કરવામાં આવે તો બોલ્ડ સુપરસ્ટાર શમા સિકંદર સૌથી ઉપર આવે છે. શમા સિકંદર હાલમાં પોતાની બોલ્ડ તસ્વીરોને કારણે ચર્ચાનો વિષય બની છે.
શમા સિકંદરે લગભગ 15 વર્ષ પહેલા યે મેરી લાઈફ હૈ ઘ્વારા પોતાના કરિયરની શરૂઆત કરી હતી. પરંતુ એક સમય એવો પણ હતો જયારે ટીવીની આ સુપરસ્ટાર આત્મહત્યા કરવા જઈ રહી હતી. તો આખરે એવું શુ થયું હતું શમા સિકંદર સાથે.
A post shared by Shama Sikander (@shamasikander) on
શમા સિકંદરે એક ચેનલ સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે તે બાયપોલર ડિસઓર્ડર બિમારી સામે લડી રહી હતી. આ બિમારીમાં લોકો પોતાની જાતને સોશ્યિલ લાઈફ થી દૂર કરી નાખે છે. તેઓ અલગ જ દુનિયામાં રહેવા લાગે છે.
તેમને જણાવ્યું કે તેઓ પોતાની આ બિમારીથી પરેશાન થઈને આત્મહત્યા કરવાનું વિચારી રહી હતી. પરંતુ તેઓ આ બિમારીમાંથી બહાર આવ્યા અને હવે તેવા લોકોની મદદ કરવા માંગે છે. જેઓ આ બિમારીથી પીડાઈ રહ્યા છે.
તેમને આગળ જણાવ્યું કે જો તમે મૌતનો સામનો કર્યો છે તો દુનિયામાં કોઈ પણ તમને હરાવી નથી શકતું. આ બિમારીનો અસર મારા કરિયર ઉપર પણ પડ્યો.
તો એક નજર કરો શમા સિકંદરની વાયરલ થતી તસવીરો પર...

યે મેરી લાઈફ હૈ
શમા સિકંદર વર્ષ 2003 દરમિયાન સોની ટીવી સિરિયલ "યે મેરી લાઈફ હૈ" ઘ્વારા ફેમસ બની હતી.

ભયંકર પરી
શમા સિકંદરે બાલવીર સિરિયલમાં ભયંકર પરીનો રોલ પણ કર્યો હતો.

મોડેલિંગ શમા
સિકંદરે પોતાના કરિયરની શરૂઆત મોડેલિંગ ઘ્વારા કરી હતી.

બાયપોલર ડિસઓર્ડર
લગભગ 5 વર્ષ પહેલા શમા સિકંદર બાયપોલર ડિસઓર્ડર (એક રીતે માનસિક બિમારી) ઘ્વારા પીડિત હતી.

આત્મહત્યાનો પ્રયાસ
શમા સિકંદરે જણાવ્યું કે આ બિમારીથી પરેશાન થઈને એકવાર તેને આત્મહત્યા કરવાની પણ કોશિશ કરી હતી.

સેક્સોહોલીક
શમા સિકંદરે યુટ્યુબ શોર્ટ ફિલ્મ સેક્સોહોલીક ઘ્વારા વાપસી કરી. આ શોર્ટ ફિલ્મમાં શમા સિકંદરે પોતાના કો-સ્ટાર સાથે ઘણા કિસિંગ અને બોલ્ડ સીન આપ્યા હતા.

ઘણી ફિલ્મોમાં કામ
શમા સિકંદરે કેટલીક બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. જેમાં પ્રેમ અગન (1998), મન (1999), અંશ (2002), ધૂમ ધડાકા (2008) જેવી ફિલ્મો શામિલ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
