2018 માં સુપરસ્ટાર કરશે કમબેક, હોટ તસવીરો વાયરલ
માયા 2 બોલ્ડ સોન્ગ વીડિયો ફરી એકવાર માયા વેબસીરીઝ સુપરસ્ટાર વિશે યાદ અપાવી રહ્યું છે. સિમ્પલ ગર્લ શમા સિકંદરે વિક્રમ ભટ્ટ વેબસીરીઝ માં બધી જ હદો પાર કરી નાખી હતી.
માયા 2 બોલ્ડ સોન્ગ વીડિયો ફરી એકવાર માયા વેબસીરીઝ સુપરસ્ટાર વિશે યાદ અપાવી રહ્યું છે. સિમ્પલ ગર્લ શમા સિકંદરે વિક્રમ ભટ્ટ વેબસીરીઝ માં બધી જ હદો પાર કરી નાખી હતી.
શમા સિકંદરનો બોલ્ડ લૂક આ વેબસીરીઝ દરમિયાન ખુબ જ ચર્ચામાં રહ્યો. ત્યારથી લઈને અત્યારસુધી શમા સિકંદર પોતાના બોલ્ડ લૂકને કારણે ચર્ચામાં રહે છે. દરેક વખતની જેમ આ વખતે પણ શમા સિકંદરે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બ્લેક ડ્રેસમાં બોલ્ડ ફોટો અપલોડ કર્યો છે.
A post shared by Shama Sikander (@shamasikander) on
આ ફોટો તમારા હોશ ઉડાવી દેશે ટીવી જગતના મોટા નામોમાં શમા સિકંદર પણ આવે છે. હાલમાં તેઓ ટીવીની દુનિયાથી દૂર છે. પરંતુ તેઓ ટીવી શૉ યે મેરી લાઈફ ઘ્વારા ફેમસ બની હતી.
હવે તેની આ ફોટો સનસની મચાવી રહી છે. શમા સિકંદર રિયલ લાઈફમાં પણ એટલું જ બોલ્ડ છે. મિડલ ક્લાસ ફેમેલીથી આવતી શમા સિકંદરે શૈલેન્દ્ર સિંહની શોર્ટ ફિલ્મ 'સેક્સોહોલીક' માં ઘણા બોલ્ડ સીન આપ્યા હતા. ત્યારપછી તે સમાચારોમાં આવી હતી.
One who knows himself is never disturbed by what others think about him.
A post shared by Shama Sikander (@shamasikander) on
શમા સિકંદરની કેટલીક તસવીરો, જે ઈન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે...

યે મેરી લાઈફ હૈ
શમા સિકંદર વર્ષ 2003 દરમિયાન સોની ટીવી સિરિયલ "યે મેરી લાઈફ હૈ" ઘ્વારા ફેમસ બની હતી.

ભયંકર પરી
શમા સિકંદરે બાલવીર સિરિયલમાં ભયંકર પરીનો રોલ પણ કર્યો હતો.

મોડેલિંગ
શમા સિકંદરે પોતાના કરિયરની શરૂઆત મોડેલિંગ ઘ્વારા કરી હતી.

બાયપોલર ડિસઓર્ડર
લગભગ 5 વર્ષ પહેલા શમા સિકંદર બાયપોલર ડિસઓર્ડર (એક રીતે માનસિક બિમારી) ઘ્વારા પીડિત હતી.

આત્મહત્યાનો પ્રયાસ
શમા સિકંદરે જણાવ્યું કે આ બિમારીથી પરેશાન થઈને એકવાર તેને આત્મહત્યા કરવાની પણ કોશિશ કરી હતી.

સેક્સોહોલીક
શમા સિકંદરે યુટ્યુબ શોર્ટ ફિલ્મ સેક્સોહોલીક ઘ્વારા વાપસી કરી. આ શોર્ટ ફિલ્મમાં શમા સિકંદરે પોતાના કો-સ્ટાર સાથે ઘણા કિસિંગ અને બોલ્ડ સીન આપ્યા હતા.

ઘણી ફિલ્મોમાં કામ
શમા સિકંદરે કેટલીક બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. જેમાં પ્રેમ અગન (1998), મન (1999), અંશ (2002), ધૂમ ધડાકા (2008) જેવી ફિલ્મો શામિલ છે.
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી







Click it and Unblock the Notifications
