IPl 2024 : રિષભ પંત નહીં પણ આ અરબપતિ ખેલાડીને ડેટ કરી રહી છે ઉર્વશી રૌતેલા?
છેલ્લા કેટલાક વર્ષોથી ઉર્વશી રૌતેલા અને રિષભ પંતના અફેરને લઈને સતત ચર્ચા થતી રહે છે. સોશિયલ મીડિયા પર ચર્ચા વચ્ચે હવે ઉર્વશીનું નામ અન્ય કોઈ ખેલાડી સાથે જોડાઈ રહ્યું છે.
ઉર્વશી રૌતેલાએ હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીર જોયા બાદ લાગે છે કે ઉર્વશી રૌતેલા હવે અન્ય ખેલાડી સાથે રિલેશનશિપમાં છે.

12 એપ્રિલે ઉર્વશી રૌતેલાએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી હતી. અભિનેત્રીએ આ પોસ્ટમાં બે ફોટા પોસ્ટ કર્યા છે. આ સાથે કેપ્શનમાં બ્લેક હાર્ટ ઈમોજી પણ પોસ્ટ કર્યુ છે.
આ સિવાય ઉર્વશીએ પણ આ પોસ્ટમાં પોતાની લાગણી વ્યક્ત કરી છે. આ પોસ્ટમાં ઉર્વશી રૌતેલા જેની સાથે જોવા મળે છે તે ફૂટબોલ ખેલાડી કરીમ બેન્ઝેમા છે. ઉર્વશી રૌતેલાના પ્રખ્યાત ફ્રેન્ચ ફૂટબોલર કરીમ બેન્ઝેમા સાથે ડેટ કરવાના સમાચાર પણ સામે આવી રહ્યા છે.
પ્રખ્યાત ફ્રેન્ચ ફૂટબોલર કરીમ બેન્ઝેમા દુબઈમાં ઉર્વશી રૌતેલાને મળ્યા હતા. કરીમ બેન્ઝેમાની ગણતરી વિશ્વના સૌથી વધુ કમાણી કરનારા ફૂટબોલરોમાં થાય છે. તે સાઉદી અરેબિયન ક્લબ અલ ઇત્તિહાદ તરફથી રમે છે.
અલ ઇત્તિહાદ કરીમ બેન્ઝેમાને એક સીઝન માટે લગભગ 1800 કરોડ રૂપિયા ચૂકવે છે. એટલે કે કરીમ બેન્ઝેમાને અલ ઇત્તિહાદ તરફથી દર મહિને 148 કરોડ રૂપિયા પગાર મળે છે.
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?







Click it and Unblock the Notifications
