લગ્ન બાદ કેટરિના કૈફે શેર કર્યા સારા સમાચાર, આ તારીખે...
બોલીવુડ અભિનેત્રી કેટરિના કૈફના ચાહકો તેની આગામી ફિલ્મોની અને તેને પડદા પર જોવા માટે ઘણા સમયથી આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન હવે કેટરિના કૈફે તેના ચાહકો સાથે સારા સમાચાર શેર કર્યા છે.
બોલીવુડ અભિનેત્રી કેટરિના કૈફના ચાહકો તેની આગામી ફિલ્મોની અને તેને પડદા પર જોવા માટે ઘણા સમયથી આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન હવે કેટરિના કૈફે તેના ચાહકો સાથે સારા સમાચાર શેર કર્યા છે. ખરેખર, અભિનેત્રીએ લગ્ન પછી તેની પ્રથમ ફિલ્મ રિલીઝ કરવાની જાહેરાત કરી છે. આ ફિલ્મ છે 'ફોન ભૂત'.

'ફોન ભૂત'ની રિલીઝ ડેટ જાહેર
કેટરીના કૈફે સોશિયલ મીડિયા પર એક ખાસ પોસ્ટ દ્વારા તેની આગામી ફિલ્મ 'ફોન ભૂત'ની રિલીઝ ડેટની જાહેરાત કરી છે. ફિલ્મની પોસ્ટશેર કરતા કેટરીનાએ લખ્યું હતું, 'ફોન ભૂત'ની દુનિયામાં આપનું સ્વાગત છે. 7 ઓક્ટોબર, 2022ના રોજ સિનેમાઘરમાં દસ્તક આપી રહી છે.
ફિલ્મ સ્ટાર કાસ્ટ
કેટરીના કૈફે આ પોસ્ટ કરતાની સાથે જ તેના ફેન્સ આ ફિલ્મને લઈને વધુ ઉત્સુક થઈ ગયા છે. આ ફિલ્મમાં કેટરીનાની સાથે ઈશાન ખટ્ટરઅને સિદ્ધાંત ચતુર્વેદી લીડ રોલમાં જોવા મળશે. કેટરીનાનો આ લુક સોશિયલ મીડિયા યૂઝર્સ દ્વારા ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે.
રિલીઝ થઈ ગયું છે ટિઝર
ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મનું ટિઝર પહેલા જ રિલીઝ થઈ ગયું છે. 22 સેકન્ડના આ ટિઝર પરથી ફિલ્મની સ્ટોરીનો અંદાજો લગાવી શકાયતેમ નથી, પરંતુ સ્ત્રી ભૂતની ઝલક ચોક્કસ જોવા મળી છે, જેના કારણે એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે, હવે કેટરિના તેનાચાહકોને ડરાવવા ભૂત બનીને આવી રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
