પ્રોજેક્ટરવાળી ઘડીયાળ જેમાં આપ મેલ પણ ચેક કરી શકશો
જેમકે આપ સૌ જાણો છો તેમ આવનારા સમયમાં સ્માર્ટવોચ મોબાઇલ ફોનની જેમ તમામના હાથમાં હશે. અમે નહીં બલકે ટેકનીકલ વિશ્લેષકોનું કહેવું છે કે આવનારા સમય વિયરેબલ ડિવાઇસેસનું છે. એવામાં જ્યાં સેમસંગ અને એલજીએ સ્માર્ટવોચની ઘણી રેંજ બીજા દેશો ઉપરાંત ભારતમાં લોન્ચ કરી છે જ્યારે સ્પાઇસે પણ પલ્સ નામની સૌથી ઓછી કિંમતવાળી સ્માર્ટવોચ ભારતીય બજારમાં થોડા સમય પહેલા ઉતારી હતી.
પરંતુ સેમસંગ, એલજી અને સ્પાઇસ ઉપરાંત કેટલીક એવી કંપનીઓ પણ છે જે થોડા અલગ પ્રકારની સ્માર્ટવોચ બનાવવામાં લાગી છે તેમાંથી જ એક છે રીટોટ જેણે પહેલી એવી સ્માર્ટવોચ બનાવી છે જે પ્રોજેક્ટર ટેકનીક પર કામ કરે છે એટલે કે આપના હાથોમાં તે ટાઇમને પ્રોજેક્ટ કરે છે, એટલું જ નહીં આપ તેમાં ફેસબુક, ટ્વિટર, ઇ-મેલ ઉપરાંત કોલ નોટિફિકેશન પણ જોઇ શકો છો.
પ્રોજેક્ટરવાળી ઘડીયાળને જુઓ તસવીરોમાં...

Ritot smartwatch
રિટોટ સ્માર્ટવોચને જુવો તસવીરોમાં...

Ritot smartwatch
રિટોટ સ્માર્ટવોચને જુવો તસવીરોમાં...

Ritot smartwatch
રિટોટ સ્માર્ટવોચને જુવો તસવીરોમાં...

Ritot smartwatch
રિટોટ સ્માર્ટવોચને જુવો તસવીરોમાં...

Ritot smartwatch
રિટોટ સ્માર્ટવોચને જુવો તસવીરોમાં...

Ritot smartwatch
રિટોટ સ્માર્ટવોચને જુવો તસવીરોમાં...

Ritot smartwatch
રિટોટ સ્માર્ટવોચને જુવો તસવીરોમાં..

Ritot smartwatch
રિટોટ સ્માર્ટવોચને જુવો તસવીરોમાં...

Ritot smartwatch
રિટોટ સ્માર્ટવોચને જુવો તસવીરોમાં...

Ritot smartwatch
રિટોટ સ્માર્ટવોચને જુવો તસવીરોમાં...

Ritot smartwatch
રિટોટ સ્માર્ટવોચને જુવો તસવીરોમાં...

Ritot smartwatch
રિટોટ સ્માર્ટવોચને જુવો તસવીરોમાં...

Ritot smartwatch
રિટોટ સ્માર્ટવોચને જુવો તસવીરોમાં...

રિટોટ સ્માર્ટવોચને જુવો તસવીરોમાં...
Ritot smartwatch

Ritot smartwatch
રિટોટ સ્માર્ટવોચને જુવો તસવીરોમાં...

Ritot smartwatch
રિટોટ સ્માર્ટવોચને જુવો તસવીરોમાં...

Ritot smartwatch
રિટોટ સ્માર્ટવોચને જુવો તસવીરોમાં...

Ritot smartwatch
રિટોટ સ્માર્ટવોચને જુવો તસવીરોમાં...

Ritot smartwatch
રિટોટ સ્માર્ટવોચને જુવો તસવીરોમાં...

Ritot smartwatch
રિટોટ સ્માર્ટવોચને જુવો તસવીરોમાં...

Ritot smartwatch
રિટોટ સ્માર્ટવોચને જુવો તસવીરોમાં...
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
