લાડુ ગોળ જ કેમ બનાવાય છે? જાણો ક્યારે અને કેવી રીતે શરૂઆત થઈ?
આપણે સારા પ્રસંગોમાં સગા-વ્હાલાઓને લાડુ ખવડાવીને મો મીઠુ કરાવીએ છીએ. જો કે તમે લાડુ તો રોજ ખાતા હશો પરંતુ એ નહીં જાણતા હોય કે ગોળ જ કેમ હોય છે?
ભારતમાં લાડુ અલગ અલગ વસ્તુઓમાંથી બનાવવામાં આવે છે. મીઠાઈઓમાં લાડુની ખૂબ માંગ રહે છે. આ સ્થિતીમાં સવાલ એ થાય છે કે લાડુ ગોળ કેમ હોય છે? લાડુ ચોરસ કેમ નહીં?

આપણે જોઈએ છીએ કે આપણા ઘરમાં બનેલા લાડુ ગોળ અને મોટા હોય છે. પરંતુ પહેલાના જમાનાની વાત કરીએ તો લાડુનો ઉપયોગ દવા તરીકે થતો હતો. તેથી જ તેમનું કદ નાનું રાખવામાં આવ્યું હતું.
ગોળ, મધ, તલ અને અન્ય વસ્તુઓને પીસીને મિક્સર તૈયાર કરવામાં આવ્યું અને તેમાંથી લાડુ બનાવવામાં આવ્યા. કહી શકાય કે સમયની સાથે લાડુના આકારમાં થોડો ફેરફાર થયો છે. પણ લાડુ હંમેશા ગોળ જ હતા.
લાડુના ઈતિહાસની વાત કરીએ તો તે સદીઓ જૂનો છે. ઇતિહાસના નિષ્ણાતો કહે છે કે લાડુની શોધ ચોથી સદીમાં થઈ હતી. ભારતના મહાન ચિકિત્સક સુશ્રુતે આ વસ્તુ દુનિયા સમક્ષ રજૂ કરી હતી. સુશ્રુત એક ડૉક્ટર હતા અને તેમણે તેનો ઉપયોગ દવા તરીકે કર્યો હતો.
એવું પણ કહેવાય છે કે ચોલ વંશમાં પણ લાડુ ખૂબ લોકપ્રિય હતા. સૈનિકો યુદ્ધમાં જતી વખતે સારા નસીબની નિશાની તરીકે લાડુનો ઉપયોગ કરતા હતા. લાડુ સમયની સાથે બદલાયો છે. પહેલા તેમાં ગોળનો ઉપયોગ થતો પરંતુ બાદમાં ખાંડનો ઉપયોગ થવા લાગ્યો.
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી







Click it and Unblock the Notifications
