Valentines Day 2024 : વેલેન્ટાઇન ડે પર પત્નીને આપો આ ગિફ્ટ, પત્ની થઇ જશે ખુશ
Valentines Day 2024 : વર્ષનો વેલેન્ટાઇન ખાસ દિવસ તેમના રોમેન્ટિક પાર્ટનર્સ સાથે ભવ્ય રીતે ઉજવવા લોકો અગાઉથી તૈયારીઓ શરૂ કરી દે છે. જેમ જેમ વેલેન્ટાઈન ડે નજીક આવે છે, તેમ તેમ આખું બજાર સુશોભિત થઈ જાય છે. આ દિવસને પ્રેમપૂર્વક ઉજવવાની સાથે યુગલો ઈચ્છે છે કે, તેમનો પ્રેમ સમગ્ર જીવન આવો જ રહે.
વેલેન્ટાઇન ડે પર લોકોમાં એક ચર્ચા સામાન્ય હોય છે, એ છે ગિફ્ટમાં શું આપવું? આવામાં તમારે ચિંતા કરવાની જરૂર નથી. કારણે કે, આજે આપણે આ અહેવાલમાં એવી પાંચ ગિફ્ટ વિશે જાણીશું.
વેલેન્ટાઇન વીક શરૂ થવાને આડે હવે ગણતરીના દિવસો છે. 7 ફેબ્રુઆરી એટલે કે રોઝ ડેથી વેલેન્ટાઇન વીક શરૂ થાય છે. આવામાં ઘણા લોકો ગીફ્ટ આપવા અંગે કન્ફ્યુશન રહે છે. તમારી મુંજવણ દુર કરવા માટે આ અહેવાલમાં જાણીશું કે, વેલેન્ટાઇન ડેના દિવસે તમે શું ગિફ્ટ આપી શકો છો? આ ગિફ્ટ તમને રોજિંદા જીવનમાં પણ ઉપયોગમાં આવશે.

સ્માર્ટફોન- હાલમાં જ ઘણી કંપનીઓએ પોતાના સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. ફ્લિપકાર્ટ અને એમેઝોન કેટલાક જૂના સ્માર્ટફોનને વધુ સસ્તા બનાવવા માટે ડિસ્કાઉન્ટ અને એક્સચેન્જ ઓફર્સ પણ આપી રહી છે. તમે તમારા પાર્ટનરને Samsung, Apple, iQOO અને OPPO સ્માર્ટફોન ગિફ્ટ કરી શકો છો.
સ્માર્ટવોચ - જો તમારું બજેટ 5 હજારથી ઓછું છે, તો સ્માર્ટવોચ પરફેક્ટ ઓપ્શન છે. તમે પ્રીમિયમથી લઈને સસ્તી કિંમતની તમામ કેટેગરીમાં સ્માર્ટવોચ શોધી શકો છો. આમાં તમે બોટ, ફાયર બોલ્ટ, સેમસંગ, એપલ અને બીજી ઘણી બધી બ્રાન્ડની સ્માર્ટવોચની પસંદગી કરી શકો છો.
હેડફોન - તમે વેલેન્ટાઈન ડે પર હેડફોનમાં રોકાણ કરી શકો છો. પ્રીમિયમ સેગમેન્ટમાં Apple AirPods 3જી જનરેશનથી લઈને Dizo, Boat, Noise, Truke અને અન્ય ઈયરફોન્સ પરવડે તેવી કેટેગરીમાં, તમે પસંદ કરવા માટેના વિવિધ વિકલ્પો શોધી શકો છો. આ સિવાય તમે ઇયરબડ પણ પસંદ કરી શકો છો.
સ્પીકર્સ - જો તમારી પત્ની અથવા જીવનસાથી સંગીત અથવા મૂવી પ્રેમી છે તો તમે સ્પીકર્સ ગિફ્ટ કરી શકો છો. માર્કેટમાં ઘણા સ્માર્ટ સ્પીકર આવી ગયા છે, જેને તમે ગિફ્ટ તરીકે પસંદ કરી શકો છો. JBL, BOSE, Sony, Blaupunkt અને અન્ય ઘણી બ્રાન્ડના સ્પીકર્સ સસ્તામાં ઉપલબ્ધ થશે.
ફિટનેસ ટ્રેકર્સ - જો તમારો પાર્ટનર ફિટનેસ ફ્રીક છે, તો ફિટનેસ ટ્રેકર બેસ્ટ ઓપ્શન છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
