3જી કનેક્ટિવિટીવાળા માઇક્રોમેક્સના 5 બેસ્ટ સ્માર્ટફોન
માઇક્રોમેક્સ માત્ર એંડ્રોઇડ માર્કેટમાં પોતાની એક નવી ઓળખ બનાવી ચૂક્યું છે બલ્કે કેનવાસ વિન નામના વિંડો ફોન બજારમાં લોંચ કરી ચૂક્યું છે. માઇક્રોમેક્સ ઇન્ડિયાના ટોપ સ્માર્ટફોન મેકરોમાંથી એક છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં માઇક્રોમેક્સે પોતાનું પ્રીમિયમ સ્માર્ટફોન કેનવાસ ટર્બો એ 250 લોન્ચ કરવામાં આવ્યો હતો, જે એક પ્રકારે માઇક્રોમેક્સની હાઇઇંડ માર્કેટમાં એન્ટ્રી હતી. ત્યારબાદ જાન્યુઆરીમાં કંપનીએ રશિયાના બજારોમાં ઝંપલાવ્યું.
- 6,999 રૂપિયાના ઝિયોમી સ્માર્ટફોનને ટક્કર આપશે આ 10 સ્માર્ટફોન
- આઇફોન 6 ક્લોન જે અસલી ફોનને પણ આપશે ટક્કર
જો આપ પણ ઇંટરનેટ કનેક્ટિવિટી ફોન લેવાનું વિચારી રહ્યા છો તો માઇક્રોમેક્સમાં આપને ઘણા 3જી સ્માર્ટફોન મળી જશે એ પણ આપના બજેટમાં. આવો જોઇએ માઇક્રોમેક્સના ટોપ 5 3જી સ્માર્ટફોન.

માઇક્રોમેક્સ કેનવાસ એચડી પ્લસ એ 190
Wi-Fi Enabled
Expandable Storage Capacity of 32 GB
2 MP Secondary Camera
Google Search - Okay Google
Android v4.4.2 (KitKat) OS
FM Radio with Recording
Dual SIM (GSM + GSM)
8 MP Primary Camera
5-inch Capacitive Touchscreen
1.5 GHz Hexa Core Processor
કિંમત- 11699 રૂપિયા

માઇક્રોમેક્સ કેનવાસ ફાયર એ 093
Android v4.4.2 (KitKat)
1.3 Quad Core, Quad Core
4 Inches screen
480 x 800 Pixels Resolution
5 Megapixel Camera
0.3 Megapixel Secondary Camera
1750 mAh Li-Ion
512 MB Ram
upto 32 GB Expandable Memory
3G, Wifi

માઇક્રોમેક્સ કેનવાસ ઇંટાઇસ એ 105
0.3 MP Secondary Camera
1.2 GHz BCM23550
Quad Core Processor
Expandable Storage Capacity of 32 GB
Wi-Fi Enabled
Android v4.4.2 (KitKat) OS
5 MP Primary Camera
Dual SIM (GSM + GSM)
FM Radio
HD Video Recording
5-inch
Touchscreen
કિંમત- 6599 રૂપિયા

કેનવાસ ડ્યૂટ એમ 90
5 MP Primary Camera
4.5-inch qHD Capacitive Touchscreen
FM Radio with Recording
Wi-Fi Enabled
Android v4.1.2 (Jelly Bean) OS
0.3 Secondary Camera
Dual SIM (CDMA + GSM)
Expandable Storage Capacity of 32 GB
કિંમત- 8670 રૂપિયા

માઇક્રોમેક્સ યૂનાઇટ એ 092
5 MP Primary Camera
0.3 MP Secondary Camera
FM Radio
Expandable Storage Capacity of 32 GB
Dual Standby SIM (2G + 3G)
4-inch IPS Capacitive Touchscreen
Android v4.3 (Jelly Bean) OS
HD Video Recording and Playback
Wi-Fi Enabled
1.2 GHz MSM8212
Quad Core Processor
કિંમત- 6299 રૂપિયા
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
