આઇફોન 6 ક્લોન જે અસલી ફોનને પણ આપશે ટક્કર
ભલે એપલે હજી સુધી પોતાના આઇફોન 6 અંગે કોઇ જાણકારી આપી ના હોય પરંતુ ચાઇનીઝ ક્લોન મેકર કંપનીએ ગોફોન નામથી આઇફોન 6નો લ્કોન જરૂર તૈયાર કરી દીધો છે, ગોફોન 8 નામના આ આઇફોન શેપ ફોન માત્ર ડિઝાઇનમાં જ નહીં પરંતુ આઇફોન 6 ની જેવો જ લાગે છે, તેમજ તેના ફીચર પણ આઇફોનથી કઇ ઓછા નથી. ગોફોન એમ 8ની ઓફીશિયલ સાઇટ અનુસાર ફોનમાં 4.7 ઇંચની ક્યૂએચડી સ્ક્રીન આપવામાં આવી છે.
ગિજચાઇના સાઇટના અનુસાર આઇફોન 6ના ક્લોન ફોનમાં 1 જીબીની રેમ અને ક્વાડ કોર મીડિયા ટેક પ્રોસેસર આપવામાં આવ્યું છે. એટલું જ નહીં ગોફોન એમ 8 માં 5 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા, 13 મેગાપિક્સલનો રિયર કેમેરા અને 1 જીબીની રેમ આપવામાં આવી છે. આ ઉપરાંત આઇફોન 6નો વધુ એક ક્લોન વર્જનઆવી ચૂક્યો છે. વિકો આઇ 6 જેકી જોઉ દ્વારા પોસ્ટ કરવામાં આવેલ વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે ફોન વીકો આઇ 6 છે જે આઇફોન 6ના પાછલા કોંસેપ્ટ જેવો દેખાય છે.
આઇફોન 6 ક્લોનને જુઓ તસવીરો અને વીડિયોમાં...

આઇફોન 6 ક્લોન
ભલે એપલે હજી સુધી પોતાના આઇફોન 6 અંગે કોઇ જાણકારી આપી ના હોય પરંતુ ચાઇનીઝ ક્લોન મેકર કંપનીએ ગોફોન નામથી આઇફોન 6નો લ્કોન જરૂર તૈયાર કરી દીધો છે

ફીચર પણ આઇફોનથી કઇ ઓછા નથી
ગોફોન 8 નામના આ આઇફોન શેપ ફોન માત્ર ડિઝાઇનમાં જ નહીં પરંતુ આઇફોન 6 ની જેવો જ લાગે છે, તેમજ તેના ફીચર પણ આઇફોનથી કઇ ઓછા નથી.

સ્ક્રીન
ગોફોન એમ 8ની ઓફીશિયલ સાઇટ અનુસાર ફોનમાં 4.7 ઇંચની ક્યૂએચડી સ્ક્રીન આપવામાં આવી છે.

રેમ અને પ્રોસેસર
ગિજચાઇના સાઇટના અનુસાર આઇફોન 6ના ક્લોન ફોનમાં 1 જીબીની રેમ અને ક્વાડ કોર મીડિયા ટેક પ્રોસેસર આપવામાં આવ્યું છે.

5 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા
એટલું જ નહીં ગોફોન એમ 8 માં 5 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા, 13 મેગાપિક્સલનો રિયર કેમેરા અને 1 જીબીની રેમ આપવામાં આવી છે.

આઇફોન 6નો વધુ એક ક્લોન વર્જન
આ ઉપરાંત આઇફોન 6નો વધુ એક ક્લોન વર્જન આવી ચૂક્યો છે.

વિકો આઇ 6 જેકી જોઉ
વિકો આઇ 6 જેકી જોઉ દ્વારા પોસ્ટ કરવામાં આવેલ વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે ફોન વીકો આઇ 6 છે જે આઇફોન 6ના પાછલા કોંસેપ્ટ જેવો દેખાય છે.

વધુ એક ક્લોન વર્જન
આ ઉપરાંત આઇફોન 6નો વધુ એક ક્લોન વર્જન આવી ચૂક્યો છે. વિકો આઇ 6 જેકી જોઉ દ્વારા પોસ્ટ કરવામાં આવેલ વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે ફોન વીકો આઇ 6 છે જે આઇફોન 6ના પાછલા કોંસેપ્ટ જેવો દેખાય છે.
આઇફોન 6 ક્લોન, જુવો વીડિયોઓમાં...
આઇફોન 6 ક્લોન જે અસલી ફોનને પણ આપશે ટક્કર, જુવો વીડિયોઓમાં...
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
