6,999 રૂપિયાના ઝિયોમી સ્માર્ટફોનને ટક્કર આપશે આ 10 સ્માર્ટફોન
ચાઇનાની સ્માર્ટફોન કંપની ઝિયોમીએ ભારતીય બજારમાં પોતાના ત્રણ નવા હેંડસેટ લોન્ચ કર્યા છે ઝિયોમી એમઆઇ3, રેડએમઆઇ નોટ અને રેડએમઆઇ 1 એસ. કંપની નવા હેંડસેટ્સની મદદથી માર્કેટમાં ઇંડથી મિડ રેંજ માર્કેટમાં પોતાનો વિસ્તાર કરવા માગે છે. કંપની અનુસાર ઑગસ્ટથી આ તમામ સ્માર્ટફોન બજારમાં મળતા થઇ જશે. નવા હેંડસેટમાં આ સૌથી ઓછી કિંમતનો હેંડસેટ છે, પરંતુ તેના ફીચર્સ માર્કેટમાં હાઇ ઇંડ સ્માર્ટફોનને પણ ટક્કર આપી શકે છે. અત્રે નોંધનીય છે કે ઝિયોમી 1 એસ 6,999 રૂપિયાની આકર્ષક કિંમતમાં ભારતીય બજારમાં ટૂંક સમયમાં મળતા થઇ જશે.
ફીચર:
4.70 ઇંચની સ્ક્રીન
1.6 ગીગાહર્ટનું પ્રોસેસર
1.6 મેગાપિક્સલનું રિઝોલ્યુશન
720x1280 પિક્સલ સ્ક્રીન રિઝોલ્યુશન
1 જીબી રેમ એન્ડ્રોયડનું 4.3 વર્ઝન
8 જીબી રિયર કેમેરા
2000 એમએએચ બેટરી
કયા દસ સ્માર્ટફોન ઝિયોમીના આ લેટેસ્ટ ફોનને ટક્કર આપશે જુઓ સ્લાઇડરમાં...

Motorola Moto E
કિંમત- 6,999 રૂપિયા
ખરીદવા માટે ક્લિક કરો
5 MP Primary Camera
Dual Standby SIM (GSM + GSM)
Android v4.4 (KitKat) OS
Wi-Fi Enabled, 3G
1.2 GHz MSM8x10 Dual Core Processor
4.3-inch Touchscreen
FM Radio
4 GB Internal Memory, Expandable up to 32 GB
1 GB RAM
1980 mAh, Li-Ion battery

Micromax Unite 2
કિંમત- 6865 રૂપિયા
ખરીદવા માટે ક્લિક કરો...
4.7-inch LCD Touchscreen
FM Radio
Expandable Storage Capacity of 32 GB
5 MP Primary Camera
2 MP Secondary Camera
Wi-Fi Enabled, 3G, Dual Sim
1.3 GHz MT6582M Quad Core Processor
Android v4.4.2 (KitKat) OS
HD Video Recording
Face Recognition
4 GB Internal Memory, Expandable up to 32 GB
1 GB RAM
2000 mAh, Li-Ion battery

Lava Iris X1
કિંમત- 7849 રૂપિયા
ખરીદવા માટે ક્લિક કરો
4.5 Inch, 480x854 px display, IPS LCD
Android v4.4.2 (KitKat)
Quad core 1200 MHz processor
8 MP Primary Camera, 2 MP Secondary
Dual SIM, 3G, WiFi
4 GB Internal Memory, Expandable up to 32 GB
1 GB RAM
1800 mAh, Li-Ion battery

Micromax Canvas Entice
કિંમત- 6,999 રૂપિયા
ખરીદવા માટે ક્લિક કરો
5.0 Inch, 480x800 px display, LCD
Android v4.4.2 (KitKat)
Quad core 1200 MHz processor
5 MP Primary Camera, 0.3 MP Secondary
Dual SIM, 3G, WiFi
4 GB Internal Memory, Expandable up to 32
GB 512 MB RAM
1900 mAh, Li-Ion battery

Karbonn Titanium S99
કિંમત- 5,634 રૂપિયા
ખરીદવા માટે ક્લિક કરો
4.0 Inch, 480x800 px display, LCD
Android v4.4.2 (KitKat)
Quad core 1200 MHz processor
5 MP Primary Camera, 0.3 MP Secondary
Dual SIM, 3G, WiFi
4 GB Internal Memory, Expandable up to 32 GB 512 MB RAM
1500 mAh, Li-Ion battery

Asus Zenfone 4
કિંમત- 5,999 રૂપિયા
ખરીદવા માટે ક્લિક કરો
4.0 Inch, 480x800 px display, LCD
Android v4.3 (Jelly Bean) Upgradeable to v4.4 (KitKat) OS
Dual core 1200 MHz processor
5 MP Primary Camera, 0.3 MP Secondary
Dual SIM, 3G, WiFi
8 GB Internal Memory, Expandable up to 64 GB
1 GB RAM
1600 mAh, Li-Polymer battery

Micromax Canvas Engage
કિંમત- 5,889 રૂપિયા
ખરીદવા માટે ક્લિક કરો
4.5 Inch, 480x854 px display, LCD
Android v4.4 (KitKat)
Quad core 1300 MHz processor
5 MP Primary Camera, 2 MP Secondary Dual SIM, WiFi
4 GB Internal Memory, Expandable up to 64 GB
1 GB RAM
2000 mAh, Li-Ion battery

iBerry Auxus Linea L1
કિંમત- 6,990 રૂપિયા
ખરીદવા માટે ક્લિક કરો
4.5 Inch, 480x854 px display, LCD
Android v4.4 (KitKat)
Quad core 1300 MHz processor
5 MP Primary Camera, 2 MP Secondary
Dual SIM, WiFi
4 GB Internal Memory, Expandable up to 64 GB
1 GB RAM
2000 mAh, Li-Ion battery

Intex Aqua i14
કિંમત- 7,499 રૂપિયા
ખરીદવા માટે ક્લિક કરો
5.0 Inch, 480x854 px display, IPS LCD
Android v4.4 (KitKat)
Quad core 1300 MHz processor
8 MP Primary Camera, 2 MP Secondary
Dual SIM, 3G, WiFi
4 GB Internal Memory, Expandable up to 32 GB
1 GB RAM
1850 mAh, Li-Ion battery

Xolo Q500S IPS
કિંમત- 5,905 રૂપિયા
ખરીદવા માટે ક્લિક કરો
4.0 Inch, 480x800 px display, IPS LCD
Android v4.4.2 (KitKat)
Quad core 1300 MHz processor
5 MP Primary Camera, 0.3 MP Secondary
Dual SIM, 3G, WiFi
4 GB Internal Memory, Expandable up to 32 GB 512 MB RAM
1500 mAh, Li-Ion battery

Intex Aqua N15
કિંમત- 6,479 રૂપિયા
ખરીદવા માટે ક્લિક કરો
4 Inch, 480x800 px display, IPS LCD
Android v4.4 (KitKat)
Quad core 1300 MHz processor
8 MP Primary Camera, 2 MP Secondary
Dual SIM, 3G, WiFi
4 GB Internal Memory, Expandable up to 32 GB
1 GB RAM
1600 mAh, Li-Ion battery

Panasonic T41
કિંમત- 7,990 રૂપિયા
ખરીદવા માટે ક્લિક કરો...
4.5 Inch, 480x800 px display, LCD
Android v4.4 (KitKat)
Quad core 1300 MHz processor
5 MP Primary Camera, 0.3 MP Secondary
Dual SIM, 3G, WiFi
4 GB Internal Memory, Expandable up to 32 GB 512 MB RAM
1650 mAh, Li-Ion battery
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
