બેસ્ટ 8 મેગાપિક્સલ સ્માર્ટફોન, જે આપને બનાવી દેશે ફોટોગ્રાફર
સ્માર્ટફોનના હોવા છતાં પણ સૌના રૂપ અને રંગમાં કંઇકને કઇક અંતર ચોક્કસ હોય છે, અહીં સુધી તેમના ફીચર્સ પણ એકબીજાથી ઓછા-વત્તા પ્રમાણમાં હોય છે. કેટલાંક સ્માર્ટફોનના પ્રોસેસર સારા હોય છે તો કેટલાંકમાં મોટી અને બ્રાઇટ સ્ક્રીન આપવામાં આવી છે.
જ્યારે કેટલાંકમાં 4000 એમએએચ સુધીની પાવરફુલ બેટરી લાગેલી હોય છે. હવે એ ઉપભોક્તાઓ પર નિર્ભર કરે છે કે તેઓ પોતાની જરૂરિયાત પ્રમાણે સ્માર્ટફોન ખરીદી રહ્યા છે કે પછી કોઇ અન્યના કહેવા પ્રમાણે..! આજે અમે આપના માટે 10 એવા સ્માર્ટફોન લાવ્યા છીએ જેમાં 8 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે, એટલે કે આપ આપના સ્માર્ટફોન કેમેરાને વધારે મહત્વ આપો છો તો આમાંથી કોઇપણ હેંડસેટ ખરીદી શકો છો.
આ સ્માર્ટફોન ખરીદો અને બની જાવ ફોટોગ્રાફર....

આસુસ ઝેનફોન 5 A501CG
કિંમત- 9,999 રૂપિયા
ખરીદવા માટે ક્લિક કરો...
5.0 Inch, 720x1280 px display, IPS LCD
Android v4.3 (KitKat)
Dual core 1600 MHz processor
8 MP Primary Camera, 2 MP Secondary
Dual SIM, 3G, WiFi
8 GB Internal Memory, Expandable up to 64 GB
2 GB RAM
2110 mAh, Li-Polymer battery

ઇંટેક્સ એક્વા કર્વ મિની
કિંમત- 7,499 રૂપિયા
ખરીદવા માટે ક્લિક કરો...
4.5 Inch, 480x854 px display, IPS LCD
Android v4.4.2 (KitKat)
Quad core 1300 MHz processor
8 MP Primary Camera, 2 MP Secondary
Dual SIM, 3G, WiFi
4 GB Internal Memory, Expandable up to 32 GB
1 GB RAM
1500 mAh, Li-Ion battery

ઝોલો વિન ક્યૂ 900 એસ
કિંમત- 9,999 રૂપિયા
ખરીદવા માટે ક્લિક કરો...
4.7 Inch, 720x1280 px display, IPS LCD
Windows Phone v8.1
Quad core 1200 MHz processor
8 MP Primary Camera, 2 MP Secondary
Dual SIM, 3G, WiFi
8 GB Internal Memory, Expandable up to 32 GB
1 GB RAM
1800 mAh, Li-Polymer battery

ઝોલો ક્યૂ 2000 એલ
કિંમત- 9,868 રૂપિયા
ખરીદવા માટે ક્લિક કરો...
5.5 Inch, 540x960 px display, IPS LCD
Android v4.4.2 (KitKat)
Quad core 1200 MHz processor
8 MP Primary Camera, 2 MP Secondary
Dual SIM, 3G, WiFi
8 GB Internal Memory, Expandable up to 64 GB
1 GB RAM
2500 mAh, Li-Ion battery

ઇંટેક્સ એક્વા આઇ 3
કિંમત- 6,399 રૂપિયા
ખરીદવા માટે ક્લિક કરો...
5.0 Inch, 480x854 px display, LCD
Android v4.2.2 (Jelly Bean)
Single core 1000 MHz processor
8 MP Primary Camera, 2 MP Secondary
Dual SIM, 3G, WiFi
4 GB Internal Memory, Expandable up to 32 GB
512 MB RAM
1800 mAh, Li-Ion battery

ઇંટેક્સ એક્વા આઇ14
કિંમત- 7,699 રૂપિયા
ખરીદવા માટે ક્લિક કરો...
5.0 Inch, 480x854 px display, IPS LCD
Android v4.4 (KitKat)
Quad core 1300 MHz processor
8 MP Primary Camera, 2 MP Secondary
Dual SIM, 3G, WiFi
4 GB Internal Memory, Expandable up to 32 GB
1 GB RAM
1850 mAh, Li-Ion battery

ઇંટેક્સ એક્વા એન15
કિંમત- 6,479 રૂપિયા
ખરીદવા માટે ક્લિક કરો...
4 Inch, 480x800 px display, IPS LCD
Android v4.4 (KitKat)
Quad core 1300 MHz processor
8 MP Primary Camera, 2 MP Secondary
Dual SIM, 3G, WiFi
4 GB Internal Memory, Expandable up to 32 GB
1 GB RAM
1600 mAh, Li-Ion battery

ઝોલો Q1000 ઓપસ 2
કિંમત- 8,790 રૂપિયા
ખરીદવા માટે ક્લિક કરો...
5.0 Inch, 540x960 px display, IPS LCD
Android v4.3 (Jelly Bean)
Quad core 1200 MHz processor
8 MP Primary Camera, 2 MP Secondary
Dual SIM, 3G, WiFi
4 GB Internal Memory, Expandable up to 32 GB
1 GB RAM
2000 mAh, Li-Polymer battery

કાર્બોન એસ9 લાઇટ
કિંમત- 9,499 રૂપિયા
ખરીદવા માટે ક્લિક કરો...
5.5 Inch, 540x960 px display, IPS LCD
Android v4.2 (Jelly Bean)
Quad core 1300 MHz processor
8 MP Primary Camera, 2 MP Secondary
Dual SIM, 3G, WiFi
4 GB Internal Memory, Expandable up to 32 GB
512 MB RAM
2100 mAh, Li-Ion battery

લાવા આઇરીસ એક્સ 1
કિંમત- 7,849 રૂપિયા
ખરીદવા માટે ક્લિક કરો...
4.5 Inch, 480x854 px display, IPS LCD
Android v4.4.2 (KitKat)
Quad core 1200 MHz processor
8 MP Primary Camera, 2 MP Secondary
Dual SIM, 3G, WiFi
4 GB Internal Memory, Expandable up to
32 GB
1 GB RAM
1800 mAh, Li-Ion battery

માઇક્રોમેક્સ કેનવાસ ઇલેંજા 2 A121
કિંમત- 8,399 રૂપિયા
5 Inch, 720x1280 px display, TFT
Android v4.3 (Jelly Bean)
Quad core 1200 MHz processor
8 MP Primary Camera, 2 MP Secondary
Dual SIM, 3G, WiFi
4 GB Internal Memory, Expandable up to 32 GB
1 GB RAM
2000 mAh, Li-Ion battery
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
