Video & Pic: પૈસા માટે જાંઘો વેચી રહી છે છોકરીઓ!
ટોક્યો, 25 જુલાઇ: જાપાનની એક જાહેરાત કંપની 'વિટ'એ જાહેરાતનું એક નવા માધ્યમનો ઉપયોગ કર્યો છે. જો કે આ પદ્ધતિ અમેરિકા જેવા દેશમાં પહેલાંથી અપનાવવામાં આવી છે, પરંતુ જાપાન જેવા કોઇ એશિયાઇ દેશમાં આવું પ્રથમ વાર બન્યું છે.
કંપની ટોક્યોમાં પોતાના આ અનોખા પ્રચારથી લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહી છે અને કંપની મહિલાઓ અને યુવતિઓની સુંદર જાંઘોનો ઉપયોગ બિલ બોર્ડની જેમ કરી રહી છે. આ પ્રકારનો પ્રચાર-પ્રસાર કરવો પણ કંપનીની મજબૂરી રહી છે કારણ કે જાપાનના શહેરોમાં જાહેરાતના બોર્ડની એટલી સંખ્યા વધી ગઇ છે કે લોકોનું ધ્યાન ખેંચવામાં સફળ રહેતા નથી.
પરંતુ જાહેરાત સુંદર, નવયુવાન અને સુંદર જાંઘોવાળી છોકરીના શરીર પર હોય છે માટે સંભવિત ગ્રાહક તેને જોયા વિના રહી શકતા નથી. આ જાહેરાત એવી જગ્યાએ હોય છે કે જ્યાં યુવાન છોકરાઓ અને પુરૂષો તેને જોઇ એકદમ ઉત્સાહિત થઇ જાય છે અને એટલું જ નહી છોકરીઓને આના બદલામાં ઘણા પૈસા પણ મળે છે એટલે તે તેને એક્સપોઝ કરવામાં કંઇ ખોટું નથી માનતી.
જાહેરાતની આ પદ્ધતિ જાપાનમાં એટલી હિટ થઇ ગઇ છે કે ત્રણ હાજરથી વધુ યુવતિઓ અને મહિલાઓએ આ પ્રકારની જાહેરાત કરવાના કરાર પર સહી કરી ચૂકી છે. આ મહિલાઓ વિભિન્ન પ્રોડક્ટ કે કંપનીઓના લોકોને બનાવશે.
પોતાની જાંઘો પર જાહેરાતનું પ્રદર્શન કરી રહેલી જાપાની યુવતી મેત્સમોટોનું કહેવું છે કે તે આ પ્રચારના માધ્યમમાં સહજ અનુભવે છે. મને મારી સુંદર જાંઘોને પ્રદર્શિત કરવામાં કોઇ પરેશાની નથી. હા પેટ કે પછી શરીરના બીજા કોઇ અંગને બતાવવામાં મને શરમ લાગે છે.
મળતી માહિતી મુજબ આ માર્કેટિંગ માટે જાપાની છોકરીઓ લાયકાત છે કે 18 વર્ષની હોય અને તેમના સોશિયલ મીડિયા પર ઓછામાં ઓછા 20 મિત્રો હોય. આ ઉપરાંત છોકરીઓની જે ઇચ્છા હોય તે પહેરી શકે છે, પરંતુ વિટનું કહેવું છે કે જે યુવતિઓ, મહિલાઓ જાહેરાત કરી રહી છે તેમના માટે અનિવાર્ય છે કે તેમને શોર્ટ સ્કર્ટ અને હાઇ સોક્સ પહેરવા પડશે કારણે કે ત્યારે તો તે પોતાની જાહેરાત તરફ લોકોનું ધ્યાન આકર્ષિત કરી શકશે અને તેના બદલામાં તેમને પ્રતિદિવસ 65 પાઉન્ડ (લગભગ 5600 રૂપિયા) મળે છે.

પૈસા માટે જાંઘ વેચી રહી છે છોકરીઓ!
જાપાનની એક જાહેરાત કંપની 'વિટ'એ જાહેરાતનું એક નવા માધ્યમનો ઉપયોગ કર્યો છે

પૈસા માટે જાંઘ વેચી રહી છે છોકરીઓ!
જાહેરાતની આ પદ્ધતિ અમેરિકા જેવા દેશમાં પહેલાંથી અપનાવવામાં આવી છે, પરંતુ જાપાન જેવા કોઇ એશિયાઇ દેશમાં આવું પ્રથમ વાર બન્યું છે.

પૈસા માટે જાંઘ વેચી રહી છે છોકરીઓ!
કંપની ટોક્યોમાં પોતાના આ અનોખા પ્રચારથી લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહી છે અને કંપની મહિલાઓ અને યુવતિઓની સુંદર જાંઘોનો ઉપયોગ બિલ બોર્ડની જેમ કરી રહી છે.

પૈસા માટે જાંઘ વેચી રહી છે છોકરીઓ!
જાહેરાતની આ પદ્ધતિ જાપાનમાં એટલી હિટ થઇ ગઇ છે કે ત્રણ હાજરથી વધુ યુવતિઓ અને મહિલાઓએ આ પ્રકારની જાહેરાત કરવાના કરાર પર સહી કરી ચૂકી છે.

પૈસા માટે જાંઘ વેચી રહી છે છોકરીઓ!
જાહેરાતના બદલામાં છોકરીઓને પ્રતિદિવસ 65 પાઉન્ડ (લગભગ 5600 રૂપિયા) મળે છે.

પૈસા માટે જાંઘ વેચી રહી છે છોકરીઓ!
જાહેરાત કરવા માટે ઇચ્છા ધરાવતી જાપાની છોકરીની ઉંમર 18 વર્ષની હોવી જોઇએ અને સોશિયલ મીડિયા પર ઓછામાં ઓછા 20 મિત્રો હોવા જરૂરી છે.

પૈસા માટે જાંઘ વેચી રહી છે છોકરીઓ!
જાહેરાત કરવા ઇચ્છતી છોકરીએ શોર્ટ સ્કર્ટ અને હાઇ સોક્સ પહેરવા પડશે કારણે કે ત્યારે તો તે પોતાની જાહેરાત તરફ લોકોનું ધ્યાન આકર્ષિત કરી શકશે.

પૈસા માટે જાંઘ વેચી રહી છે છોકરીઓ!
જાપાન જેવા કોઇ એશિયાઇ દેશમાં આવું પ્રથમ વાર બન્યું છે.

પૈસા માટે જાંઘ વેચી રહી છે છોકરીઓ!
કંપની મહિલાઓ અને યુવતિઓની સુંદર જાંઘોનો ઉપયોગ બિલ બોર્ડની જેમ કરી રહી છે.

પૈસા માટે જાંઘ વેચી રહી છે છોકરીઓ!
જાહેરાત કરવા ઇચ્છતી છોકરીએ શોર્ટ સ્કર્ટ અને હાઇ સોક્સ પહેરવા પડશે
<center><iframe width="560" height="315" src="//www.youtube.com/embed/ZNObvzqMyOg" frameborder="0" allowfullscreen></iframe></center>
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
