Miss World Prize : મિસ વર્લ્ડનો તાજ જીતનારી હસીનાને કેટલા રૂપિયા મળે? તાજ સાથે સાથે મળે છે આ વિશેષ સુવિધાઓ
મિસ વર્લ્ડ દુનિયાની સૌથી જૂની સૌંદર્ય સ્પર્ધા છે. 1951માં બ્રિટનમાં પ્રથમ વખત યોજાયેલી આ સ્પર્ધાના 71 માં એડિશન એટલે કે મિસ વર્લ્ડ પેજન્ટ કોમ્પિટિશનનું આયોજન ભારતમાં કરવામાં આવી રહ્યું છે.
સિની શેટ્ટી આ વખતે ભારતનું પ્રતિનિધિત્વ કરતી જોવા મળશે. મિસ વર્લ્ડ સ્પર્ધામાં તાજનું ઘણું મહત્વ હોય છે. માથા પરનો તાજ સામાન્ય નથી. તેમાં હીરા અને અન્ય કિંમતી પથ્થરો જડેલા છે. રિપોર્ટ અનુસાર, તેની કિંમત લગભગ 2 થી 5 કરોડ રૂપિયા હોય છે.

જણાવી દઈએ કે, માત્ર તાજ જ નહીં પરંતુ જીતનારી હસીનાને રોકડ કિંમત પણ મળે છે. વિજેતા પર પૈસાનો જોરદાર વરસાદ થાય છે. વિજેતાને લગભગ 10 કરોડ રૂપિયાના રોકડ ઈનામ મળે છે. એટલું જ નહીં વિજેતાને વિશ્વમાં ક્યાંય પણ ફરવા માટે મફત ટિકિટ મળે છે.
જણાવી દઈએ કે વર્ષ 2024માં મિસ વર્લ્ડનું આયોજન થવા જઈ રહ્યું છે. આ વખતે તેનું આયોજન ભારતમાં કરવામાં આવશે. મિસ વર્લ્ડ સ્પર્ધા મુંબઈમાં યોજાશે.
આ વખતે સિની શેટ્ટી ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ભારતમાં વર્ષ 1951માં શરૂ થયેલી આ સ્પર્ધાની શરૂઆત માટે દરેક લોકો ખૂબ જ ઉત્સાહિત છે.
સિની શેટ્ટીનો જન્મ વર્ષ 2000માં મુંબઈમાં થયો હતો. તે કર્ણાટકની રહેવાસી છે. સિની શેટ્ટીના પિતા હોટલના માલિક છે. સિની બાળપણથી જ ખૂબ જ સ્માર્ટ હતી. તેણે ખૂબ જ નાની ઉંમરમાં ડાન્સ શીખવાનું શરૂ કરી દીધું હતું. તે ભરતનાટ્યમ નૃત્યાંગના છે.
તેણે પોતાના કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી. તે CSAની તૈયારી કરી રહી હતી. મિસ યુનિવર્સ પહેલા તેણીએ ઘણા બ્યુટી ટાઈટલ જીત્યા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
