આનાથી ખૂબસૂરત મિકેનિક તમે નહીં જોઈ હોય, રેમ્પ પર ઉતરે તો મોડલ પણ ફિક્કી પડે
સામાન્ય રીતે કેટલાક એવા વ્યવસાયો છે જેમાં મહિલાઓ ઓછી જોવા મળે છે. જો કે હવે મહિલાઓ દુનિયાના દરેક કામ કરી રહી છે. આવી જ એક મહિલા સોશિયલ મીડિયા પર છવાયેલી છે. આ મહિલા દુનિયાની સૌથી ખૂબસૂરત મિકેનિકમાંથી એક છે.
સામાન્ય રીતે તમે કાર કે ટ્રેક રીપેર કરનારા મિકેનિક તરીકે પુરૂષોને જ જોયા હશે. ભાગ્યે જ કોઈ મહિલા આ કામ કરે છે. હવે એક મહિલા મિકેનિક બનીને છવાઈ ગઈ છે. આ ખૂબસૂરત મિકેનિકની ખુબ ચર્ચા છે.

પેટોન સિસ્કોની નામની 25 વર્ષની આ યુવતી એક પ્રોફેશનલ મિકેનિક છે. જો કે તેના કામ કરતા તેની સુંદરતાની ખુબ ચર્ચા છે. મોડલને ટક્કર આપતી આ હોટ એન્ડ બોલ્ડ મિકેનિક હાઈ હીલ્સમાં વાહનોની તપાસ કરતી જોવા મળે છે.
અમેરિકાના કેલિફોર્નિયામાં રહેતી પટોન વિશે લોકો કહે છે કે આ કામ કરવા માટે નબળી છે. જો કે તેને લોકોની વાતથી કોઈ ફરક પડતો નથી અને તેના કામથી લોકોના મો બંધ કરી દે છે.
પેટોન ગ્લેમરસ અંદાજમાં કામ પર પહોંચે છે અને લોકો પણ તેની ખુબ તારીફ કરે છે. ઘણા લોકો એવું પણ કહે છે કે આ તેનું કામ નથી અને કેટલાક લોકોએ તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી છે. જોકે પેટોનની પોતાની સ્ટાઈલ છે અને તેને આવી ધમકીઓથી કોઈ ફરક પડતો નથી.
પેટોનને આ કામ કરવાની પ્રેરણા તેના ઇટાલિયન પરિવારમાંથી મળી છે. તેની માતા પણ બાંધકામથી માંડીને બાર્ટેન્ડિંગ અને બોટિંગ સુધી કામ કરી ચુકી છે. તેની આન્ટી મોટરસાઇકલ ચલાવે છે. પેટોને 14 લાખ રૂપિયાનું રોકાણ કરીને પોતાનો મિકેનિકનો બિઝનેસ શરૂ કર્યો છે.
પેટોને કામ સાથે સાથે પોતાના લુકનો પણ ફાયદો ઉઠાવ્યો છે અને ગોથ ક્લોથિંગ બ્રાન્ડ્સ માટે મોડેલિંગ કરી રહી છે.પર્પલ વાળ, હાઈ હીલ અને મેક-અપ સાથે પેટોન લોકોને જણાવી રહી છે કે વ્યવસાયમાં કોઈ જાતિભેદ નથી. કોઈ પણ કામ બધા કરી શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
