અર્ધ ગોળાકાર જ કેમ દેખાય છે મેઘધનુષ? પુરૂ ગોળ પણ હોય છે કે નહીં?
વરસાદ વરસ્યા બાદ આકાશમાં તમે રંગબેરંગી મેઘધનૂષ તો ઘણી વખત જોયુ હશે. જો કે તમે મોટા ભાગે કોઈ એક ખુણામાં અર્ધ ગોળાકાર આકારમાં જ મેઘધનૂષને જોયુ હશે. વરસાદના ટીપાઓ પર સુર્યની રોશની બાદ બનતા મેઘધનૂષ વિશે ઘણી એવી બાબતો છે જે સામાન્ય લોકો નથી જાણતા.
સામાન્ય રીતે તમને પહેલી નજરમાં મેઘધનુષ અર્ધગોળાકાર આકારમાં જ દેખાય છે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે આ તેનો સાચો આકાર નથી. ઈન્દ્રધનુષ તમને પુરૂ નથી દેખાતુ એટલા માટે તે અધુરૂ દેખાય છે. હકિકતમાં ઈન્દ્રધનૂષ પુરૂ ગોળ હોય છે.

આપણે જાણીએ છીએ એ મુજબ પૃથ્વી ગોળ છે અને આ જ કારણ છે કે મેઘધનુષ માત્ર અર્ધ ગોળાકારમાં જ દેખાય છે. પૃથ્વીના ગોળાકાર આકારને લીધે મેઘધનુષનો માત્ર અડધો ભાગ દેખાય છે.
તમન જાણીને નવાઈ લાગશે કે મેઘધનુષ જ્યાંથી દેખાય છે ત્યાંથી ઘણુ દુર હોય છે. પૃથ્વીના ગોળાકાર આકારને કારણે તે નીચે દેખાય છે અને અડધુ દેખાય છે. આ જ કારણ છે કે આપણે માત્ર અડધુ જ જોઈ શકીયે છીએ.
હવે તમને સવાલ થતો હશે કે પુરૂ મેઘધનુષ ક્યાંથી દેખાય તો આ સવાલનો બહુ આસાન જવાબ છે. જો તમે પૃથ્વી પર ઉંચાઈથી જોશો તો આ શક્ય છે. તમે ફ્લાઈટમાં ટ્રાવેલ કરતી વખતે પુરૂ મેઘધનુષ જોઈ શકો છો.
મોટાભાગના લોકોએ એક વાત નથી જાણતા કે મેઘધનુષ હંમેશા સૂર્યની વિરુદ્ધ દિશામાં જ દેખાય છે. જો તમે મેઘધનુષ જોઈ રહ્યા છો તો તમારો ચહેરો સુર્યની વિરૂદ્ધ દિશામાં હશે. આ જ કારણ છે કે તે સવારે પશ્ચિમ દિશામાં અને સાંજે પૂર્વ દિશામાં જોવા મળે છે.
-
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ











Click it and Unblock the Notifications
