મહિલાઓના જીન્સમાં પોકેટ નાના કેમ હોય છે? આ સિક્રેટ જાણીને દંગ રહી જશો
આજકાલ મહિલાઓ અને પુરૂષો બન્ને માટે જીન્સ સામાન્ય બાબત છે. આજે જીન્સ ફેશન સાથે સાથે જરૂરીયાત પણ છે. જો કે મહિલાઓના જીન્સ અને પુરૂષોના જીન્સમાં કેટલાક તફાવત હોય છે. આમાં સૌથી મોટો તફાવત પોકેટનો છે.
તમે તમામ ઉમરની મહિલાઓન જીન્સ પહેરતી તો જોઈ હશે પરંતુ ક્યારેય એ વાત નોટીસ કરી કે પુરૂષોના જીન્સની સરખામણીમાં મહિલાઓના જીન્સના પોકેટ નાના હોય છે. હવે સવાલ એ છે કે આખરે મહિલાઓના પોકેટ નાના કેમ હોય છે.

મહિલાઓના નાના પોકેટ પાછળ એક મોટુ સિક્રેટ છે. એ જાણીને તમે ચૌકી જશો તે નક્કી છે. હવે આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.
ગારમેન્ટ નિષ્ણાતો અનુસાર, મોટાભાગના જીન્સમાં લાઈક્રા સ્ટ્રેચ નામનું ફેબ્રિક હોય છે. આ સ્થિતીમાં જ્યારે પેન્ટમાં પોકેટ બનાવવામાં આવે ત્યાતે સ્ટ્રેચ થાય છે. આના કારણે પેન્ટમાં કાણાં પડવાની સંભાવના રહે છે. આ જ કારણ છે કે મહિલાઓના પોકેટ નાના હોય છે.
આ સિવાયનું એક કારણ મહિલાઓના ફિગર પણ છે. મોટાભાગની મહિલાઓની કમર કર્વી અને પાળળી હોય છે. આ સ્થિતીમાં તેના આકારને સાચવવા જિન્સના પોકેટ નાના રખાય છે. પેન્ટનું પોકેટ મોટુ હોય તો લેયર દેખાય છે. આનાથી મહિલાઓના ફિગર બગડી શખે છે.
અન્ય એક કારણમાં ખર્ચ પણ છે. મહિલાઓના જીન્સ પેન્ટમાં પોકેટ નાના હોવાનું સૌથી મોટું કારણ એ છે કે આમ કરવાથી ખર્ચ વધી જાય છે. ખિસ્સું મોટું કરવા કરતાં મોટા કપડાની જરૂર પડે છે. જ્યારે નાનું ખિસ્સું લગાવવાથી તે કપડું બચી જાય છે. એટલા માટે મોટાભાગની કંપનીઓ ખર્ચ ઘટાડવા માટે નાના ખિસ્સા મૂકે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
