ફુલ સ્પીડ બાઈક પર લીપ લોક કરતી બે યુવતીઓ કેમેરામાં કેદ થઈ, વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
આ દિવસોમાં યુવાઓ પર બાઈક રેસિંગનું ભુત ચડેલુ છે. ઘણા યુવા બાઈક રેસિંગ સાથે બાઈક પર ખુલ્લેઆમ રોમાન્સ કરતા પણ જોવા મળે છે. હાલમા આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં કોઈ કપલ નહીં પરંતુ બે યુવતીઓ જોવા મળી રહી છે. આ યુવતીઓ ફુલ સ્પીડ બાઈટ સાથે ખુલ્લેઆમ લીપ લોક કરી રહી છે. એક તરફ બાઈકની સ્પીડ વધી રહી છે તો બીજી તરફ આ યુવતીઓની બિંદાસ્ત લીપ લોક કરીને ખુલ્લેઆમ કિસ કરી રહી છે.

આ વીડિયો કઈ જગ્યાનો છે તેને લઈને કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી. બાઈક નંબર પ્લેટ પરથી અનુમાન લગાવી શકાય છે કે આ વીડિયો તમિલનાડુનો હોઈ શકે છે. હવે આ વીડિયો ઈન્ટરનેટ પર આગની જેમ વાયરલ થઈ રહ્યો છે.
વીડિયોમાં જોઈ શકાય છે તે મુજબ આ યુવતીઓ સામસામે બેઠી છે અને બાઈક ફુલ ઝડપે આગળ વધી રહ્યું છે. બાજુમાંથી પસાર થતા કોઈએ આ વીડિયો મોબાઈલ કેમેરામાં રેકોર્ડ કર્યો અને સોશિયલ મીડિયા પર અપલોડ કરી દીધો. યુવતી બાઇકના હેન્ડલને અડ્યા વિના ડ્રાઇવ કરી રહી છે અને આ દરમિયાન બંને એકબીજાને કિસ કરી રહી છે.
આ યુવતીઓનો કિસ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર આવતા જ યુઝર્સ તેના પર કોમેન્ટનો વરસાદ કરી રહ્યા છે. કેટલાક લોકો આ વીડિયો જોઈને બન્ને યુવતીઓને ખરી ખોટી સંભળાવી રહ્યા છે તો કેટલાક લોકો ફની કમેન્ટ કરીને મજાક બનાવી રહ્યા છે. આ સિવાય કેટલાક લોકો પોલીસને ટેગ કરીને કાર્યવાહી કરવા જણાવી રહ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
