આ પક્ષી માત્ર વરસાદનું પહેલુ ટીપુ જ પાણી પીવે છે, ત્યારબાદ પુરૂ વર્ષ ક્યારેય પાણી નથી પીતુ
દુનિયામાં જોવા મળતા તમામ પ્રકારના જીવો માટે પાણી એ સૌથી મોટો આધાર છે. દરેક જીવને ઓછા વત્તા પ્રમાણમાં પાણીની જરૂર પડે છે. વિવિધતાથી ભરેલી આ દુનિયામાં એક એવુ પક્ષી છે જે વર્ષમાં માત્ર એક વખત પાણી પીવે છે.
જેકોબિન કોયલ એક ચાતક પ્રકારનું પક્ષી છે. જાણકારો અનુસાર, આ પક્ષી માત્ર વરસાદનું જ પાણી પીવે છે. આના કારણે તે પપીહાના નામે પણ ઓળખાય છે. આ પક્ષી વરસાદનું પહેલુ ટીપુ જ પીવે છે. તે પછી તેને સરોવર વચ્ચે છોડવામાં આવે તો પણ પાણી પીતુ નથી.

ભારતમાં ચાતક પક્ષીની બે પ્રજાતિઓ જોવા મળે છે. આમાંથી એક દક્ષિણમાં અને બીજી ચોમાસાના પવનો સાથે અરબી સમુદ્ર પાર કરીને આફ્રિકાથી ઉત્તર અને મધ્ય ભારત તરફ આગળ વધે છે.
આ પક્ષીનું વૈજ્ઞાનિક નામ ક્લેમેટર જેકોબિનસ છે. ક્લેમેટરનો અર્થ છે બૂમો પાડવી થા છે. આ પક્ષી ખૂબ જ અવાજ કરે છે. ચાતક પક્ષીઓ મુખ્યત્વે જંતુઓ ખાય છે. આ સિવાય તિત્તીધોડા-ભૃંગ વગેરે તેનો ખોરાક છે. આ પક્ષીઓ ઘણી વખત તેઓ ફળો પણ ખાય છે.
આ પક્ષીની એક ખાસિયત એ પણ છે કે તે અન્ય પક્ષીઓના માળામાં પોતાના ઈંડા મૂકે છે. ચાતક આના માટે બબ્બલર અને બુલબુલના કદના પક્ષીઓની પસંદગી કરે છે. ચોમાસાના આગમન પહેલા ચાતક પક્ષી ઉત્તર ભારતના ભાગોમાં પહોંચી જાય છે. એટલે કે જે જગ્યાએ ચોમાસું આવવાનું હોય જગ્યાએ આ પક્ષી અગાઉથી જ પહોંચી જાય છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
