ભારતમાં આ જગ્યાએ આવેલુ છે ગુપ્ત શહેર, આ છે આ ભારતની સૌથી રહસ્યમય જગ્યાઓ
આ દુનિયામાં ઘણી રહસ્યમય જગ્યાઓ આવેલી છે. આ જગ્યાઓમાંથી ઘણી જગ્યાઓ ભારતમાં આવેલી છે. ભારતમાં ઘણી એવી ઘણી રહસ્યમય જગ્યાઓ આવેલી છે જેના વિશેના રાઝને આજ સુધી કોઈ નથી જાણી શક્યુ. આજે આપણે કેટલીક આવી જ જગ્યાઓ વાત કરવાના છીએ.
ઉત્તરાખંડમાં દેવસ્થાન નામનું એક રહસ્યમય સ્થળ આવેલુ છે. તેનું કેન્દ્ર ઉત્તરાખંડમાં હિમાલયની ખીણોમાં આવેલું છે. ચૌકાવનારી બાબત એ છે કે સ્થુળ શરીર ધરાવતા લોકો ત્યાં એન્ટ્રી લઈ શખતા નથી.

ભારતમાં આવેલુ સુંદરવન દુનિયાના રહસ્યમય જંગલોમાંથી એક છે. આ જંગલમાં શાંતિ, રહસ્ય અને સાહસનો સમન્વય છે. કહેવાય છે કે આ જંગલોમાં મોટી સંખ્યામાં ભૂત રહે છે.
અજંતા-ઇલોરાની ગુફાઓ વૈજ્ઞાનિકો માને છે કે તે એલિયનોએ બનાવી છે. પુરાતત્વવિદો અનુસાર, આ ગુફાને ઓછામાં ઓછા 4 હજાર વર્ષ પહેલાં બનાવાઈ છે. માન્યતાઓ એવી પણ છે કે આ ગુફાઓ નીચે એક ગુપ્ત શહેર આવેલુ છે.
દ્વારકા ભારતના સૌથી જૂના શહેરોમાંથી એક છે. એક સમય હતો જ્યારે લોકો કહેતા હતા કે દ્વારકા શહેર એક કાલ્પનિક શહેર છે. પ્રો. રાવ અને તેમની ટીમે 1979-80માં દરિયામાં 560 મીટર લાંબી દ્વારકાની દીવાલ શોધી કાઢી હતી. દ્વારકાના દરિયામાં ઘણા રહસ્યો ડુબેલા છે.
ભગવાન વામને આ સ્થાન પર રાક્ષસ રાજા બલિને પૃથ્વીનું દાન કર્યું હતું. અહીં વિશાળ અને અદ્ભુત મંદિરોની શ્રેણી છે, જેનો એક ભાગ હવે સમુદ્રમાં ડૂબી ગયો છે. અહીં સેંકડો મંદિરો અને ગુફાઓ છે, જે પોતાનામાં એક રહસ્ય છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
