માત્ર આ એક જ મીનિટમાં હોય છે 61 સેકન્ડ, જાણો શું છે લીપ સેકન્ડ?
તમે લીપ યર વિશે તો ઘણુ સાંભળ્યુ હશે પણ તમને કોઈ પુછે કે લીપ સેકન્ડ પણ હોય તો તમે આશ્ચર્યમાં મુકાઈ જશો. જો કે આ હકિકત છે. ફેબ્રુઆરી મહિનાના 29 દિવસો આવે ત્યારે લીપ યર આવે તેવી જ રીતે વર્ષમાં માત્ર એક સેકન્ડમાં 61 સેકન્ડ હોય છે.
લીપ વર્ષ ચાર વર્ષમાં એકવાર આવે છે અને આમ પૃથ્વીના પરિભ્રમણની ગતિને સંતુલિત કરવા કરાય છે. લીપ વર્ષની જેમ જ લીપ સેકન્ડ હોય છે. જેમ લીપ વર્ષમાં એક દિવસ એડજસ્ટ થાય છે, તેવી જ રીતે લીપ સેકન્ડમાં એક સેકન્ડ એડજસ્ટ થાય છે. આ પૃથ્વીના પરિભ્રમણની ગતિને લગતા સમય ઝોનને સમાયોજિત કરવા કરાય છે.

અહીં એ પણ જાણવુ જરૂરી છે કે એક દિવસમાં 24 કલાક હોય તે જરૂરી નથી. તેમાં થોડી સેકન્ડ વધારે હોય છે. આવુ આ પૃથ્વીને સૂર્યની પરિક્રમામાં લાગેલા સમયને કારણે છે.
અહેવાલો અનુસાર, આ એટોમિક ટાઈમને એડજસ્ટ કરવા કરવામાં આવે છે. કેટલાક વર્ષોમાં સમયનો તફાવત હોય છે અને કેટલીકવાર આના માટે એક સેકન્ડ એડજસ્ટ કરાય છે. કેટલીક માઇક્રો સેકન્ડની મેનીપ્યુલેશન એડજસ્ટ કરીને UTC સમયમાં એક સેકન્ડ એડજસ્ટ કરવામાં આવે છે.
આ જ ઘટનાને સરળ ભાષામાં સમજીએ તો જ્યારે UTC સમયમાં થોડીક સેકન્ડનો તફાવત પૃથ્વીની ગતિ અનુસાર ગોઠવવામાં આવે તેને લીપ સેકન્ડ કહેવાય છે. જૂન અથવા ડિસેમ્બરના અંતમાં એક મિનિટમાં એક સેકન્ડ ઉમેરવામાં આવે છે.
હવે 2035 સુધીમાં આ સિસ્ટમ હટાવી દેવામાં આવી છે. હાલમાં જ વિશ્વભરના વૈજ્ઞાનિકોએ સરકારી પ્રતિનિધિઓની બેઠકમાં આ નિર્ણય લીધો હતો. ત્યારપછી તેના સમયમાં કોઈ ફેરફાર કરાયો નથી. વર્ષ 2035 પછી આ અંગે નવો નિર્ણય લેવાશેય. મનાય છે છે કે લગભગ 100 વર્ષમાં 1 મિનિટ સુધીનો તફાવત જોવા મળે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
