આ ગલીમાં જઈને કિસ કરવાનું દરેક કપલનું સપનું છે, જાણો ક્યાં આવેલી છે આ ગલી?
આ દુનિયામાં ઘણી જગ્યાઓ એવી જગ્યાઓ આવેલી છે જ્યાં દરેક પ્રેમી તેની પ્રેમીકા સાથે એક વખત જવાની ઈચ્છા રાખે છે. આજે આપે આવી જ એક જગ્યાની વાત કરવાના છીએ.
આ દુનિયામાં એક એવી જગ્યા આવેલી છે જેના વિશે કહેવાય છે કે ત્યાં જઈને કિસ કરવાથી લાઈફ સારી રીતે પસાર થઈ જાય છે. આ જ કારણ છે કે દુનિયાભરના પ્રેમીઓ ત્યાં ફક્ત કિસ કરવા માટે જાય છે. પ્રેમીઓ કિસ કરીને પરત આવી જાય છે.

આ જગ્યા કોઈ ધાર્મિક સ્થળ નહીં પરંતુ એક ગલી છે. આ ગલી કિસ સ્ટ્રીટ તરીકે જાણીતી છે. આ બહુ નાની ગલી છે અને તેમાં માત્ર એક કપલ જઈ શકે છે. અહીં એક કપલ શેરીમાં જાય છે અને કિસ કરીને પરત ફરે છે. આ ગલી એટલી જાણીતી છે અહીં કિસ કરવા માટે લાંબી લાઈન લાગે છે.
આ ગલી મેક્સિકોના ગુઆનાજુઆટોમાં આવેલી છે અને તેને એલે ઓફ ધ કિસ કહેવામાં આવે છે. જો તમે આ નામોથી ઇન્ટરનેટ પર સર્ચ કરશો તો તમને તેના વિશે તમામ પ્રકારની માહિતી મળશે. ભારતના જૂના શહેરો જેવી આ ગલી આજે દુનિયાભરના પ્રેમીઓમાં ફેમસ છે.
આ ગલી વિશે એક માન્યતા પ્રચલિત છે. કહેવાય છે એક કપલ એકબીજાને ખૂબ પ્રેમ કરતું હતું. આમાં છોકરી અમીર અને છોકરો ગરીબ પરિવારમાંથી હતો. તે અહીં છુપી રીતે કિસ કરતા હતા અને તેમના પરિવારના સભ્યો આ સંબંધની વિરુદ્ધ હતા.
છોકરીના પરિવારજનોના ઇનકાર પછી પણ છોકરી ત્યાં છોકરાને મળતી હતી. ત્યારબાદ પરિવારજનોએ છોકરાની હત્યા કરી નાખી. આ કારણે આ પ્રેમ કહાની અધૂરી રહી ગઈ અને આ લવ સ્ટોરીને જીવંત રાખવા અને તેની યાદમાં લોકો અહીં કિસ કરે છે. આ ઉપરાંત લોકો તેને તેમના પ્રેમના નસીબ સાથે જોડે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
