તમારા પાર્ટનર કેવી કિસ પસંદ આવે છે? જાણો કેટલા પ્રકારની કિસ હોય છે?
પ્રેમમાં નાની નાની બાબતોનું મોટુ મહત્વ છે. પોતાના પાર્ટનર પ્રત્યે તમારી ભાવનાઓને દર્શાવવા માટેનો એક સારો રસ્તો કિસ છે. પાર્ટનર પોતાના પ્રિય વ્યક્તિને કિસ કરીને પોતાની ભાવના વ્યક્ત કરે છે. કિસ એ દિલથી દિલ સુધી પહોંચવાનો આસાન રસ્તો છે.
કિસ તમને એકબીજા સાથે જોડે છે. કિસથી તમે શબ્દો વિના ઘણુ બધુ કહી શકો છો. સંબંધમાં સારા બોન્ડિંગ માટે કિસ ખૂબ જ જરૂરી છે. તે આત્મીયતાને એક સ્તર સુધી લઈ જાય છે.

કિસ માત્ર ભાવનાત્મક નહીં પરંતું સાયન્ટિફિક રીતે પણ ઘણી ફાયદાકારક છે. કિસ દરમિયાન રિલિઝ થત ઓક્સીટોસિન એટલે કે લવ હોર્મોન સંબંધને મજબૂત બનાવવામાં મદદ કરે છે. કિસ એ વાતની પણ ખાતરી છે કે તમારા વચ્ચે હેલ્દી રિલેશન છે.
આ તો થઈ કિસની વાત પણ મોટા ભાગના લોકો કિસ ક્યારે અને કેવી કરવી તેના વિશે બહુ ઓછુ જાણે છે. આજે અમે તમને આ જ જણાવવા જઈ રહ્યા છીએ. અમે તમને જણાવીશું કે ખાસ છોકરીઓને કેવી કિસ પસંદ આવે છે?
લિપ સકિંગ કિસ
આ પ્રકારની કિસ પાર્ટનર મેકઆઉટ સેશન દરમિયાન કરે છે. આ પ્રકારની કિસમાં પાર્ટનરના હોંઠને ઉપર કે નીચે રાખીને કરાય છે.
ક્લાસિક કિસ
ક્લાસિક કિસ એ ચુંબનનો સૌથી રોમેન્ટિક પ્રકાર છે. આ કિસ કરતી વખતે કપલ પાગલ અને લાગણીશીલ થઈ જાય છે. આ પ્રકારની કિસ ઘણીવાર ત્યારે થાય છે જ્યારે તમે તમારા પાર્ટનરને લાંબા સમય પછી મળો છો અથવા તે ક્યાંક બહાર જઈ રહ્યા હોય. આમાં ડ્રામાં પણ હોય છે.
પ્રેશર લેવલ કિસ
આ પ્રકારની કિસ લાંબી અને ઈમોશનલ છે. જે તમારા પાર્ટનરના હાર્ટ બીટને ઝડપી બનાવે છે. તમે જેટલા લાંબા સમય સુધી કિસ કરશો તેટલુ તમાર પાર્ટનરને સારું લાગશે. આ પ્રકારની કિસ તમારા પાર્ટનરને પાગલ કરી દેવા માટે પુરતી છે.
સિંપલ કિસ
આ એક નામની જેમ જ સિંપલ કિસ છે. આમાં જીભનો ઉપયોગ નથી થત આ કિસ ગાલ પર અથવા હોઠ પર કરવામાં આવે છે. આ પ્રકારની કિસ પહેલી વખત કરવા માટે બેસ્ટ કિસ છે.
કપાળ પર કિસ
આ એક સરળ પરંતુ ભાવનાત્મક ચુંબન. તે સંબંધની ઊંડાઈ દર્શાવે છે. તમારો પાર્ટનર તમને કહે છે કે તે તમને કેટલો પ્રેમ કરે છે.
સિંગલ-લિપ કિસ
એક હોઠ સાથેનું ચુંબન આત્મીયતાથી ભરેલું છે. આ ચુંબન નરમ છે પરંતુ લવમેકિંગમાં સ્પાર્ક કરે છે. આ કિસમાં બન્નેને અદભુત ફિલ આવે છે. બન્ને એકબીજામાં ખોવાઈ જાય છે.
ગરદન પર કિસ
તમે ક્યારેય વિચાર્યું છે કે જ્યારે તમારો પાર્ટનર તમારી ગરદન પર કિસ કરે ત્યારે શું કરવું? તે એક અલગ પ્રકારની અનુભૂતિ છે. કેટલાકને ગલીપચી થાય છે. આ પ્રકારની કિસ તમને તમારા પાર્ટનર દ્વારા એવો સંદેશ પણ આપે છે કે તે તમારી પાસેથી શું ઈચ્છે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
