Video : યુવતીને કિસ કરીને જેલમાં જવુ પડ્યુ, બહાર આવતા તે યુવતી સાથે લગ્ન કરી લીધા
થોડા દિવસ પહેલા મુઝફ્ફરનગરના એક કપલનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયોમાં કપલ જાહેરમાં કિસ કરતુ જોવા મળ્યુ હતુ. વીડિયો સામે આવ્યા બાદ પોલીસે કાર્યવાહી કરતા યુવક વિરૂદ્ધ કાર્યવાહી કરતા જેલમાં મોકલી દીધો હતો. જો કે હવે આ ઘટનામાં નાટકીય મોડ આવ્યો છે.
આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ યુઝર્સે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. જે બાદ પોલીસે કાર્યવાહી કરતા પોલીસે શાંતિ ભંગની ધારાઓ લગાવી હતી. હવે આ યુવકે યુવતી સાથે લગ્ન કરી લીધા છે.

અહેવાલો અનુસાર, શાંતિપુર્ણ રીતે કોઈને પણ જાણ કર્યા વગર આ લગ્ન થઈ ગયા છે. જો કે કોઈએ તેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેતા હવે લોકોને જાણ થઈ છે. હવે આ વીડિયો વાયરલ થયા બાદ ફરી એકવાર યુવક-યુવતી ચર્ચામાં છે.
મુઝફ્ફરનગરના જનસાથ પોલીસ સ્ટેશન હેઠળના એક ગામનો મયંક નામનો યુવક અને યુવતી એક જ સ્કૂલમાં સાથે અભ્યાસ કરતા હતા. આ દરમિયાન બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા અને કિસ કરતા વીડિયોમાં કેદ થયા હતા.
હાલમાં જ યુવતી ઘરે પરત ફરી રહી હતી તે દરમિયાન તે જનસથ વિસ્તારમાં યુવકે તેને પકડીને બળજબરીથી કિસ કરી લીધી હતી. કિસ કર્યા પછી તે તેણીને તેની બાઇક પર બેસવા ફોર્સ કરી રહ્યો હતો. જો કે યુવતી ના પાડતી જોઈ શકાય છે.
छात्रा के साथ छेड़छाड़ का वीडियो वायरल
— Avnendra Singh (@avnendra_s) June 23, 2023
बाइक सवार ने सड़क पर छात्रा से अश्लील हरकत कर रहा हैं विरोध करने पर हुई छात्रा से मारपीट मुजफ्फरनगर का मामला बताया जा रहा हैं #viralvideo@DmMuzaffarnagar @Uppolice @muzafarnagarpol pic.twitter.com/PKeYBrpH8N
આ દરમિયાન કોઈએ ધાબા પરથી વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર શેર કરી દીધો હતો. વીડિયો આવતા જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થયા બાદ લોકો ગુસ્સે ભરાયા અને પોલીસ પાસે કાર્યવાહીની માંગ કરી હતી.
પોલીસ દ્વારા પ્રેમી વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવ્યા બાદ અને પ્રેમીના પરિવારજનોએ પ્રેમિકાના પરિવારજનોને મળીને બંનેના લગ્ન કરાવી લીધા. લગ્ન કર્યા બાદ હવે લગ્નો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
