એવો પણ મેકઅપ ન કરવો કે તમારા જ બાળકો ન ઓળખી શકે, સામે આવી જ ઘટના
લોકો ફેશનના ચક્કરમાં કપડા અને મેકઅપને લઈને ઘણા અખતરા કરતા હોય છે. ઘણા લોકો એવા મેકઅપ કરે છે કે તેને ઓળખવા મુશ્કેલ બની જાય છે. હવે આવી જ એક ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક મહિલા મેકઅપમાં જોવા મળી રહી છે. આ વીડિયોમાં બાળક મહિલાને જોઈને તેને ઓળખી શકતુ નથી અને કહે છે કે આ તેની મમ્મી નથી.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક નાનું બાળક બ્યુટી પાર્લરમાં પરેશાન થઈ જાય છે અને પછી તેની માતાને શોધવા લાગે છે. તેની માતા નો મેકઅપ કરાવી રહી છે ત્યારે બ્યુટી પાર્લરમાં હાજર વ્યક્તિએ કહ્યું કે આ તારી મા છે બાળક માતાને ઓળખવાની ના પાડી રહ્યું છે.
બાળકને વારંવાર સમજાવવામાં આવે છે કે તારી માએ મેકઅપ કર્યો છે. જો કે બાળક જીદ પર અડગ રહે છે અને તેની મા પાસે રડવા લાગે છે.
पार्लर वालों से निवेदन है कि बस इतना ही मेकअप करें कि बच्चे पहचान सके 😉 pic.twitter.com/kKPapUzBWE
— Hasna Zaroori Hai 🇮🇳 (@HasnaZarooriHai) June 6, 2023
હવે આ વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. નાના બાળક દ્વારા આપવામાં આવેલ પ્રામાણિક પ્રતિસાદને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ ક્લિપ ઓનલાઈન વાયરલ થઈ રહ્યો છે અને કેટલાક લોકો તેની માતાને સલાહ આપી રહ્યા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
