મરણ પથારીએ પડેલી મહિલાએ પ્રેમી સાથે રાત ગુજારવા પતિને ફરમાઈશ કરી, જાણો પછી પતિએ શું કર્યુ?
કહેવાય છે કે મરતા માણસની આખરી ઈચ્છા પુરી કરવી જોઈએ. જો કે આજે જે ઘટનાની વાત કરવાના છીએ તે ચૌકાવનારી છે. આ ઘટનામાં એક મરણ પથારીએ પડેલી મહિલાએ એવી આખરી ઈચ્છા જણાવી કે તેનો પતિ સાંભળતા જ હલી ગયો.
હાલમાં જ રેડિટ પર એક યુઝર્સે તેની પત્નીની એક સ્ટોરી શેર કરી છે. આ વ્યક્તિએ જણાવ્યુ કે તેની પત્ની જીવલેણ બીમારીથી પીડિત છે. ડોક્ટરોએ બચવાની આછા છોડી દીધી છે અને થોડા મહિનાનો સમય આપ્યો છે. આ દરમિયાન આ વ્યક્તિએ તેની પત્નીને તેની આખરી ઈચ્છા જણાવવા કહ્યું.

પુરી ઘટનામાં અહીંથી એક એવો મોડ આવ્યો જેને આ વ્યક્તિને હલાવીને મુકી દીધો. હકિકતમાં આ મહિલાએ તેની આખરી ઈચ્છામાં તેના પુર્વ પ્રેમી સાથે રાત ગુજારવાની ફરમાઈશ કરી દીધી. આ વ્યક્તિની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
આ વ્યક્તિએ પોતાની પોસ્ટમાં જણાવ્યું કે, તેની પત્ની ટર્મિનલ મેડિકલ કંડીશનથી પીડિત છે અને તે હવે દુનિયામાં માત્ર થોડા મહિનાની મહેમાન છે. બંને છેલ્લા 10 વર્ષથી સાથે છે તેથી તે તેની પત્નીના છેલ્લા દિવસોને ખુશીઓથી ભરવા માંગે છે.
જો કે, પત્નીએ તેને પોતાની છેલ્લી ઈચ્છા જણાવીને તેને મુશ્કેલીમાં મૂકી દીધો છે. તેની પત્નીએ તેના પતિને છેલ્લી ઈચ્છા તરીકે કહ્યું કે તે મૃત્યુ પહેલા તેના પૂર્વ બોયફ્રેન્ડ સાથે એક રાત વિતાવવા માંગે છે. આ સાંભળીને તેના પતિને ભારે આઘાત લાગ્યો છે.
પતિને આ પરિસ્થિતીમાં શું કરવુ તેનો કોઈ અંદાજ ન આવ્યો. લોકો સામે પોતાનું દુ:ખ વ્યક્ત કરતા કહ્યું છે કે, લગ્નના એક દાયકામાં તેમને એવી લાગણી હતી કે પત્ની આજે પણ પૂર્વ પ્રેમીને યાદ કરે છે.
તેને કહ્યું કે, સામાન્ય સંજોગોમાં તેણે આ અંગે પ્રતિક્રિયા આપતો પરંતુ આ પરિસ્થિતિમાં તે તેની પત્નીને નુકસાન પહોંચાડવા માંગતો નથી. પોતાના દિલની હાલત જણાવતા તેણે કહ્યું કે આના કારણે તે ખૂબ જ દુખી છે અને આખી જિંદગી આ વાત ભૂલી શકશે નહીં.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
