પાકિસ્તાનમાં અમીટ હિન્દુ વારસો: ગોરી મંદિર, થારપારકર, સિંધ
મિત્રો આજે અમે આપના માટે એક નવા લેખ શ્રેણીની શરૂઆત કરી છે. જે હેઠળ અમે આપને પાકિસ્તાનમાં આવેલા પૌરાણિક મંદિરો અને તેના માહત્મ્ય વિશે તેમજ પાકિસ્તાનમાં પણ હિન્દુ સંસ્કૃતિના અમીટ વારસાનો પરિચય કરાવી રહ્યા છીએ. પાકિસ્તાન અને ભારત ભલે ભૌગોલિક રીતે અલગ પડી ગયા હોય પરંતુ ત્યાંની ધરતીમાં હજી પણ હિન્દુ સંસ્કૃતિનો વારસો સંગરાયેલો છે. હજારો-લાખો વર્ષથી અહીં હિન્દુ દેવી-દેવતાઓના મંદિરો હેમખેમ અવસ્થામાં ઊભા છે, અને તેની માવજત પાકિસ્તાનમાં વસતા હિન્દુઓ કરી રહ્યા છે. આ ઉપરાંત અહીંના મંદિરોનું એટલું સત્ય છે કે ભારતથી પણ લોકો ત્યાં દર્શન કરવા જાય છે. આ શ્રેણીના પગલે અમે આપને આ પહેલા પાકિસ્તાનમાં આવેલા પંચમુખી હનુમાન મંદિર, કટાસરાજ મંદિર અને હિંગળાજ મંદિરની યાત્રા કરાવી ચૂક્યા છીએ.
- ભારતના ટોપ 8 સુંદર પરંતુ ગુમનામ સ્મારક પર એક નજર...
- જીવનમાં એકવાર તો ગુજરાતના આ ધાર્મિક સ્થળોએ જવું જ જોઇએ
- ઓડિશાના આ મંદિરો સુંદર વાસ્તુકલાથી પ્રવાસીઓને આકર્ષિત કરે છે
- આ વિશ્વમાં રાજસ્થાન કેમ છે પ્રવાસન માટેનું ઉત્તમ સ્થળ, જુઓ તસવીરોમાં
આ શ્રેણીમાં આગળ વધતા અમે આજે આપને પાકિસ્તાનમાં આવેલા પ્રસિદ્ધ ગોરી મંદિર, થારપારકર, સિંધમાં લઇ જઇ રહ્યા છીએ. તો આવો જાણીએ પાકિસ્તાનમાં આવેલા આ મંદિરનું શું છે માહત્મ્ય.
પાકિસ્તાનમાં સિંધ પ્રાંતમાં થારપારકર જીલ્લામાં આવેલું ગોરી મંદિર મૂળ રૂપથી જૈન ધર્મને સમર્પિત છે. કહેવાય છે કે મધ્યકાળમાં બનેલા આ મંદિરમાં જૈન ધર્મના 23માં તીર્થકર ભગવાન પાર્શ્વનાથની મુખ્ય મૂર્તિ સ્થાપિત કરેલી હતી, પરંતુ ત્યાર પછી આ મૂર્તિને મુંબઈ લઇ આવવામાં આવી. મુંબઈમાં હાલમાં જ્યાં ગોદીજી પાર્શ્વનાથ મંદિર છે ત્યાં આ મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી.
- ગુજરાતના આ બીચને સાંજ ઢળતા જ કેમ ખાલી કરાવી દેવામાં આવે છે!
- વેકેશન, ફન-એડવેંચર માટે બેસ્ટ છે નોર્થ ઇન્ડિયાના આ ટોપ 10 ડેસ્ટિનેશન
- ભારતના સ્વર્ગ કાશ્મીરમાં જાવ, તો આ સરોવરો જોવાનું ના ચૂકતા!
- ગુજરાતના ઐતિહાસિક દાંડી બીચની એકવાર મુલાકાત જરૂરી
પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં થારપારકર જીલ્લામાં સ્થિત આ ગોરી મંદિરના સ્થાપત્યની વાત કરવામાં આવે તો રાજસ્થાનમાં આવેલ માઉન્ટઆબૂમાં જે પ્રકારની મંદિર શૈલી છે એવી જ શૈલી અત્રે જોવા મળે છે. આ મંદિર પાકિસ્તાનમાં વસતા હિન્દુઓનું એક વધારે અને મહત્વપૂર્ણ તીર્થ સ્થળ છે. પાકિસ્તાનમાં સૌથી વધારે હિન્દુ પાકિસ્તાનના આ થારપારકર જીલ્લામાં જ વસે છે જે મૂળ આદિવાસી જાતિના છે. તેમને પાકિસ્તાનમાં થારી હિન્દુ કહેવામાં આવે છે. થારપારકરમાં આ થારી હિન્દુઓની વસ્તી કુલ વસ્તીના લગભગ 24 ટકા છે.
ગોરી મંદિરને જુઓ તસવીરોમાં...

ગોરી મંદિર, થારપારકર, સિંધ
આ શ્રેણીમાં આગળ વધતા અમે આજે આપને પાકિસ્તાનમાં આવેલા પ્રસિદ્ધ ગોરી મંદિર, થારપારકર, સિંધમાં લઇ જઇ રહ્યા છીએ. તો આવો જાણીએ પાકિસ્તાનમાં આવેલા આ મંદિરનું શું છે માહત્મ્ય.

જૈન ધર્મને સમર્પિત
પાકિસ્તાનમાં સિંધ પ્રાંતમાં થારપારકર જીલ્લામાં આવેલું ગોરી મંદિર મૂળ રૂપથી જૈન ધર્મને સમર્પિત છે.

મૂર્તિને મુંબઈ લઇ આવવામાં આવી
કહેવાય છે કે મધ્યકાળમાં બનેલા આ મંદિરમાં જૈન ધર્મના 23માં તીર્થકર ભગવાન પાર્શ્વનાથની મુખ્ય મૂર્તિ સ્થાપિત કરેલી હતી, પરંતુ ત્યાર પછી આ મૂર્તિને મુંબઈ લઇ આવવામાં આવી. મુંબઈમાં હાલમાં જ્યાં ગોદીજી પાર્શ્વનાથ મંદિર છે ત્યાં આ મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી.

માઉન્ટઆબૂમાં જે પ્રકારની મંદિર શૈલી
પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં થારપારકર જીલ્લામાં સ્થિત આ ગોરી મંદિરના સ્થાપત્યની વાત કરવામાં આવે તો રાજસ્થાનમાં આવેલ માઉન્ટઆબૂમાં જે પ્રકારની મંદિર શૈલી છે એવી જ શૈલી અત્રે જોવા મળે છે.

મહત્વપૂર્ણ તીર્થ સ્થળ
આ મંદિર પાકિસ્તાનમાં વસતા હિન્દુઓનું એક વધારે અને મહત્વપૂર્ણ તીર્થ સ્થળ છે. પાકિસ્તાનમાં સૌથી વધારે હિન્દુ પાકિસ્તાનના આ થારપારકર જીલ્લામાં જ વસે છે જે મૂળ આદિવાસી જાતિના છે.

થારી હિન્દુઓની વસ્તી
પાકિસ્તાનમાં સૌથી વધારે હિન્દુ પાકિસ્તાનના આ થારપારકર જીલ્લામાં જ વસે છે જે મૂળ આદિવાસી જાતિના છે. તેમને પાકિસ્તાનમાં થારી હિન્દુ કહેવામાં આવે છે. થારપારકરમાં આ થારી હિન્દુઓની વસ્તી કુલ વસ્તીના લગભગ 24 ટકા છે.

હિંગળાજ માતાજીનું મંદિર
હિંગળાજ માતાજીનું મંદિર, તસવીરો જોવા માટે ક્લિક કરો...
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા










Click it and Unblock the Notifications
