આ વિશ્વમાં રાજસ્થાન કેમ છે પ્રવાસન માટેનું ઉત્તમ સ્થળ, જુઓ તસવીરોમાં
અનોખી સંસ્કૃતિ, વિવિધતા અને વિશેષતાથી ભરેલા ભારતના ખૂણે-ખૂણામાં એવું ઘણું બધું છે જે કોઇ પણ વ્યક્તિને, પ્રવાસીને પોતાની તરફ આકર્ષિત કરી શકે છે. હવે જો આપને ભારતની અસલ સભ્યતા અને સંસ્કૃતિનો સ્વાદ ચાખવો હોય તો આપ ભારતના સૌથી સુંદર રાજ્ય અને વિશ્વના સૌથી પસંદગીના ડેસ્ટિનેશનમાં રાજસ્થાનની ગણતરી થાય છે.
ભારતના ઉત્તર પશ્ચિમમાં રાજસ્થાન, એક અવિશ્વનીય રીતે સુંદર રાજ્ય છે જે પોતાનામાં એક કાલાતીત આશ્ચર્યનું જીવંત ઉદાહરણ છે, જો કોઇ વ્યક્તિ યાત્રાનો પારખી છે અને તેને સંસ્કૃતિને સમજવાની પરખ છે, તેને અત્રે ચોક્કસ એકવાર આવવું જોઇએ. અત્રે નોંધનિય છે કે રાજસ્થાનની ગણતરી દુનિયાના એ સ્થળોમાં થાય છે જે પોતાને ત્યાં આવનાર પ્રવાસીઓને ઘણું બધું આપે છે.
તો એ જ ક્રમમાં આજે કેટલીંક તસવીરો દ્વારા અમે આપને અવગત કરાવીશું રાજસ્થાનની સંસ્કૃતિ અને ત્યાંના વિવિધ રંગોથી. તો આવો કેટલીક તસવીરોમાં જોઇએ સુંદર રાજસ્થાનને.

હવા મહેલ
ભારતના પ્રાચીન વાસ્તુની ઝલક સમાન હવા મહેલની સુંદર તસવીર.
ફોટો કર્ટસી- Piyush Kumar

રોયલ બંગાલ ટાઇગર
રાજસ્થાનના રણથબ્મોરમાં જે પોતાના રૉયલ બંગાલ ટાઇગર માટે ઓળખાય છે.
ફોટો કર્ટસી - Koshy Koshy

સ્મારક
જૈસલમેરના એ સ્મારક જે કોઇનું પણ મન મોહી લે.
ફોટો કર્ટસી - Tomas Belcik

આસ્થા
જેસલમેરમાં આવનાર ભક્તોને આશીર્વાદ આપતા સંત અને મહાત્મા.
ફોટો કર્ટસી - Koen

મેહરાનગઢ કિલ્લો
જોધપુર સ્થિત આલિશાન અને વિશાળ મેહરાનગઢનો કિલ્લો.
ફોટો કર્ટસી - Prashant Ram

માટીના વાસણો
આજે રાજસ્થાનને પોતાની એક વિશેષ ખાસિયત માટીના વાસણો માટે પણ ઓળખાય છે.
ફોટો કર્ટસી - McKay Savage

રંગબેરંગી પર્વ અને તહેવાર
પુષ્કરમાં ગણેશ ચતુર્થી દરમિયાન લેવામાં આવેલી એક સુંદર તસવીર.
ફોટો કર્ટસી - Jose Pereira

યાત્રાનો રંગારંગ નજારો
જોધપુરમાં એક ટ્રેક્ટર પર બેસીને પોતાના ગંતવ્ય પર જઇ રહેલી મહિલાઓ.
ફોટો કર્ટસી - Nagarjun Kandukuru

સોનેરી રેત
થારના મરુસ્થળમાં ચમકતી સોનેરી રેત.
ફોટો કર્ટસી - Sankara Subramanian

કેમલ સફારી
કેમલ સફારીનો આનંદ લેતા વિદેશી પ્રવાસીઓ
ફોટો કર્ટસી - David Berkowitz

સુંદર સૂર્યાસ્ત
રણમાં સૂર્યાસ્તનો આવો નજારો જે કોઇનું પણ મન મોહી લે.
ફોટો કર્ટસી - Anurag Agnihotri

સુંદર તસવીર
જોધપુરનો એ નજારો જે કોઇને પણ મોહિત કરી દે.
ફોટો કર્ટસી - Jean-Pierre Dalbera

એક આધ્યાત્મિક સવાર
પુષ્કરના ઘાટની એક સુંદર તસવીર.
ફોટો કર્ટસી - Claude Renault

ઊંટોનો મેળો
પુષ્કર જ્યા ભરાય છે પશુ મેળો.
ફોટો કર્ટસી - Koshy Koshy

પશુ મેળો
નાગૌરમાં ભરાતા પશુ મેળાની તસવીર.
ફોટો કર્ટસી - Jack Wickes

મંદિરની ભવ્યતા
રાજસ્થાનના પાલીમાં સ્થિત રનકપુર મંદિરનો પ્રવેશ દ્વાર.
ફોટો કર્ટસી - Girish Suryawanshi

માર્ગ પર લાગેલી દુકાનો
એક લોકલ માર્કેટમાં વેચાતા રંગબેરંગી કપડા.
ફોટો કર્ટસી - butforthesky.com

રોયલ યત્રા
ભારતની સૌથી મોંઘી ટ્રેન મહારાજા એક્સપ્રેસની એક બોગીની તસવીર.
ફોટો કર્ટસી - Simon Pielow

બજાર
રાજસ્થાનના કુચામનના એક બજારની સુંદર તસવીર.
ફોટો કર્ટસી - John Haslam

એક મનમોહક તસવીર
જયપુરમાં વાંદરાઓની એક આકર્ષક તસવીર.
ફોટો કર્ટસી - Rishad Daroowala

એક અનોખી તસવીર
રાજસ્થાનમાં લેવામાં આવેલ કાળા હરણોની એક દુર્લભ તસવીર.
ફોટો કર્ટસી - Archit Ratan

એક દુર્લભ તસવીર
આવો નજારો આપે કદાચ જ જોયો હશે.
ફોટો કર્ટસી - Tiberio Frascari

ગુજરાતના આ બીચને સાંજ ઢળતા જ ખાલી કરાવી દેવામાં આવે છે!
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
