ફિલ્મી છે ભારતીય મુળના દક્ષિણ આફ્રિકન ક્રિકેટરની લવ સ્ટોરી, પત્નીની ખૂબસૂરતી સામે મોડલ પણ ફિક્કી પડે

કેશવ અને લેરિશા સૌપ્રથમ એક કોમન ફ્રેન્ડ દ્વારા મળ્યા હતા. આ પછી બન્ને વચ્ચે વાતચીત અને મીટીંગો શરૂ થઈ હતી. ટૂંક સમયમાં જ બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા અને ડેટ કરવાનું શરૂ કર્યુ.

Keshan Maharaj

ભારતીય મુળના ઘણા ખેલાડીઓ વિદેશી ટીમોમાંથી ક્રિકેટ રમે છે. આ લિસ્ટમાં એક નામ દક્ષિણ આફ્રિકાના ખેલાડી કેશવ મહારાજનું પણ છે. કેશવ મહારાજ મુળ ભારતીય છે અને દક્ષિણ આફ્રિકા તરફથી રમે છે. કેશવ મહારાજ તેના ક્રિકેટ સાથે સાથે તેની અંગત લાઈફને લઈને પણ ચર્ચામાં છે. કેશવની પત્ની લેરિશાની પણ ખુબ ચર્ચા થાય છે. જો કે બન્નેની લવ સ્ટોરી પુરી ફિલ્મી છે.

કેશવ મહારાજ અને લેરિશાની ફિલ્મી લવ સ્ટોરી

કેશવ મહારાજ અને લેરિશાની ફિલ્મી લવ સ્ટોરી

કેશવ મહારાજ અને લેરિશા બન્નેના પરિવારો મુળ ભારતીય છે. મીડિયા રિપોર્ટ અનુસાર, કેશવ મહારાજને લેરિશા સાથે લગ્ન કરવા માટે ખુબ જ મહેનત કરવી પડી હતી. પરિવારોને મનાવવા માટે કેશવને ઘણી મહેનત પડી હતી.

પરિવારને મનાવવા ડાન્સ કર્યો

પરિવારને મનાવવા ડાન્સ કર્યો

બન્ને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. પરિવારને મનાવવા માટે કેશવે માંના 50માં જન્મ દિવસને પસંદ કર્યો હતો. અહીં બન્નેએ સાથે ડાન્સ કરીને પરિવારને જણાવ્યુ હતું. બન્નેનો ડાન્સ જોઈને પરિવારને ખબર પડી ગઈ હતી.

કેશવ અને લેરિશા કોમન ફ્રેન્ડ દ્વારા મળ્યા હતા

કેશવ અને લેરિશા કોમન ફ્રેન્ડ દ્વારા મળ્યા હતા

કેશવ અને લેરિશા સૌપ્રથમ એક કોમન ફ્રેન્ડ દ્વારા મળ્યા હતા. આ પછી બન્ને વચ્ચે વાતચીત અને મીટીંગો શરૂ થઈ હતી. ટૂંક સમયમાં જ બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા અને ડેટ કરવાનું શરૂ કર્યુ.

કેશનની લવ સ્ટોરીમાં કોરોના વિલન બન્યો

કેશનની લવ સ્ટોરીમાં કોરોના વિલન બન્યો

કેશનની લવ સ્ટોરીમાં કોરોના વિલન બન્યો હતો. બન્નેએ લાંબો સમય ડેટ કર્યા બાદ 2019માં સગાઈ કરી લીધી. જો કે સગાઈ બાદ કોરોનાની એન્ટ્રી થતા બન્નેએ 3 વર્ષ સુધી લગ્ન માટે રાહ જોવી પડી હતી. આખરે બન્નેએ 2022માં લગ્ન કર્યા.

લેરિશા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે

લેરિશા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે

લેરિશા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. લેરિશા અવારનવાર તેના ફોટા અને ડાન્સ વીડિયો ઈન્સ્ટા પર પોસ્ટ કરતી રહે છે. ભારતીય મૂળની હોવાને કારણે લેરિશા કથક પણ સારી રીતે જાણે છે.

કેશવ દક્ષિણ આફ્રિકા તરફથી રમે છે

કેશવ દક્ષિણ આફ્રિકા તરફથી રમે છે

કેશવ મહારાજે દક્ષિણ આફ્રિકાની ટીમ માટે અત્યાર સુધીમાં 48 ટેસ્ટ, 27 વનડે અને 25 ટી-20 મેચ રમી છે. આ દરમિયાન તેણે ટેસ્ટમાં 155, વનડેમાં 29 અને ટી20માં 22 વિકેટ ઝડપી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X