Most Beautiful Tennis Player : મળો ટેનિસની દુનિયાની સૌથી ખૂબસૂરત ખેલાડીઓને, ખૂબસૂરતી પર ફિદા છે લાખો ફેન્સ
Most Beautiful Tennis Player : ટેનિસની દુનિયામાં મહિલા ખેલાડીઓ તેના ખેલ સાથે સાથે તેની ખૂબસૂરતીને લઈને પણ ચર્ચામાં રહે છે.
દુનિયાની કેટલીક ટેનિસ પ્લેયર સતત સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. આ હસીનાઓ તેના ફોટો અને વીડિયોથી આગ લગાવવાનો એક પણ મોકો નથી છોડતી. આપણે આજે કેટલીક આવી જ હસીનાઓની વાત કરવાના છીએ.

યુજેની બાઉચાર્ડ
યુજેની બાઉચાર્ડ ટેનિસની દુનિયાનું લોકપ્રિય નામ છે. કેનેડિયન સ્ટાર ટેનિસ પ્લેયર યુજેનીની સુંદરતાના લોકો દિવાના છે. યુજેની સુંદરતામાં કોઈ અભિનેત્રીથી ઓછી નથી. તેણીના ઈન્સ્ટાગ્રામ પર 2.3 મિલિયન ફોલોઅર્સ છે.
સાનિયા મિર્ઝા
આ લિસ્ટમાં ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા પણ સામેલ છે. સોશિયલ મીડિયા પર ભારતીય મહિલા ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા સતત છવાયેલી રહે છે. સાનિયા મિર્ઝાના ઈન્સ્ટાગ્રામ પર 13.2 મિલિયન ફોલોઅર્સ છે.
મારિયા શારાપોવા
રશિયન મહિલા ટેનિસ ખેલાડી મારિયા શારાપોવાની સુંદરતાની દુનિયાભરમાં ચર્ચા છે. મારિયા શારાપોવાએ વર્ષ 2020માં ટેનિસ કોર્ટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. શારાપોવા 5 વખત ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીતી ચૂકી છે.
એના ઇવાનોવિક
સર્બિયાની એના ઇવાનોવિક સુંદરતામાં મોટી અભિનેત્રીઓને પણ પાછળ છોડી દે છે. એના ઇવાનોવિકના ઇન્સ્ટાગ્રામ પર 1.5 મિલિયન ફોલોઅર્સ છે. એના ઇવાનોવિક વિશ્વની નંબર 1 ટેનિસ ખેલાડી રહી ચૂકી છે.
અન્ના કુર્નિકોવા
રશિયાની અન્ના કુર્નિકોવાની સુંદરતાનો કોઈ મુકાબલો નથી. ઇન્સ્ટાગ્રામ પર અન્ના કુર્નિકોવાના 1.9 મિલિયન ફોલોઅર્સ છે. અન્ના કુર્નિકોવાના ફોટો દુનિયાભરના મેગેઝિનના કવર પેજ પર છપાયા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
