Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

MI vs SRH; મુંબઇ ઇંડિયંસ માટે આજે ખુબ મહત્વનો દિવસ, કેવો રહેશે વાનખેડે સ્ટેડિયમ પિચ અને મૌસમનો મિજાજ

ઇંડિયન પ્રિમિયમ લીગ 2023 માં મેચ નંબર 69 માં આજે મુંબઇ ઇંડિયંસી ટીમ વાનખેડે સ્ટેડિયમમાં સનરાઇઝ હૈદરાબાદ સામે ટકરાશે. બંને ટીમ માટે આજે મહત્વો મુકાબલો છે.

IPL 2023

જ્યાં મુંબઇ ઇંડિયંસ આ મુકાબલાને મોટા અતરથી જીતીને સારા રન રેટ સાથએ આરસીબીને ટક્કર આપવાનો ટાર્ગેટ રાખશે. તો સનરાઇઝ હૈદરબાબાદ અંતિમ મેચ જીતીને ઇજ્જત સાથે જવાનું વિચારશે.

મુબઇ ઇંડિયંસ આજનો મુકાબલો હારી જાય છે તો તેનો પ્લેઓફમાં જવાનો રસ્તો સમાપ્ત થઇ જશે. કેમ કે, તેમનો રન રેટ પહેલાથીજ રાજ્સથાન અને આરસીબી કરતા ખરાબ છે.

પિચ આજની મેચમાં મુંબઇમાં રમાનાર મેચે બીજી ડે મુકાબલો છે. પહેલો મુકાબલામાં બાદમાં બેટિગ કરનાર ટીમને જીત મળી હતી. અંહિયા ટોસ જીતીને કેપ્ટન દ્વારા પહેલા બોલિગ કરવાનો ટ્રેડ રહ્યો છે. વાનખેડે સ્ટેડિયમની પીચ રન આપવા માટે જાણીતી છે.

આ પિચ પર પહેલી ઇનિંગ્સનો અંદાજીત સ્કોર 163.71 રહ્યો છે. બીજી ઇનિંગ્સમાં 153.87 રહ્યો છે. વાનખેડે સ્ટેડિયમની આ પિચ પર બાદમાં બેટિગ રનાર ટીમના ભાગમાં 58.8 ટકા જીત મળે છે. તો પહેલા બેટિગ કરનાર ટીમ 41.2 ટકા જીત મેળવે છે.

મૌસમ: દિવસમાં વરસાદના કોઇ સંકેત નથી. આકાશ સાફ રહેશે. તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસ રહેશે. અને મેચ મરતી સમયે અંહિયા 31 ડિગ્રી સેલ્સિયસ સુધી ઓછુ રહેશે. વરસાદ આજની મેચમાં કોઇ પણ પ્રકારની કોઇ રુકાવટ નહી નાખે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X