વીડિયો: જુઓ, કેટલો ક્યૂટ છે ધોનીની લાડલી દિકરી જીવાનો આ ડાન્સ!
ભારતીય ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીની લાડકી દિકરી જીવા 6 મહિનાની નાનકડી ઉંમરે પણ એક સેલેબ્રિટી જેવું સ્ટેટસ ધરાવે છે. અને આ નાનકડી વ્હાલી ઢંગલીની સુંદર તસવીરો જોવી પણ તમામ લોકોને ખૂબ જ ગમે છે. અને આ વાત ધોનીની પત્ની સાક્ષી પણ સારી રીતે જાણે છે. માટે જ તેમણે ટ્વિટર પર જીવાનો એક ફની વીડિયો મૂક્યો છે.

આ વીડિયોમાં જીવા લેપટોપમાં ડાન્સના સ્ટેપ જોઇને પોતાનું માથું હલાવીને ડાન્સ કરવાનો પ્રયાસ કરી રહી છે. પણ અને તેમ કરતા કરતા તે પોતાનું માથું પથારી પર નીચે પાડે છે.
ત્યારે આ મહેન્દ્ર સિંહ ધોનીની લાડકી જીવાનો આ ક્યૂટ વીડિયો જોઇને તમારા ચહેરા પણ સ્માઇલ તો જરૂરથી આવશે જ! વધુમાં સાક્ષીએ આ વીડિયો #Hitthequanchallenge અને #Ziva કરીને ટેગ કર્યો છે. તો તમે પણ આ ક્યૂટ વીડિયો અહીં જુઓ...
#Hitthequanchallenge #Ziva https://t.co/wE53PnR7LO
— Sakshi Singh Dhoni (@SaakshiSRawat) August 13, 2015 More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
