MI vs SRH Dream11 Prediction: આજની IPL મેચની આ છે બેસ્ટ ડ્રીમ XI ટીમ, બનાવી શકે છે કરોડપતિ
MI vs SRH Dream11 Prediction: IPL 2024 ની આ સિઝનમાં સંઘર્ષ કરી રહેલી ટીમ મુંબઇ ઇન્ડિયનનો સામનો સનરાઇઝર્સ હૈદરાબાદ સાથે થશે. મુંબઇ ઇન્ડિયન પોઇન્ટ ટેબલમાં સૌથી નીચે છે. જો મુંબઇ ઇન્ડિયા આ મેચ હારી જાય છે, તો ઓફિસિયલ રીતે પ્લેઓફની રેસથી બહાર થઇ જશે. મુંબઇ માટે કરો કે મરો વાળી સ્થિતિ છે.
અત્યાર સુધી આઠ મેચમાં હારનો સામનો કરી ચૂકેલી મુંબઈ ઈન્ડિયન્સ પોતાના હોમ ગ્રાઉન્ડ વાનખેડે સ્ટેડિયમમાં રમશે. છેલ્લી મેચમાં મુંબઈને KKR સામે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. હવે મામલો હાથમાંથી નીકળી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. હૈદરાબાદે સારું પ્રદર્શન કર્યું છે, અને બેટિંગમાં સંપૂર્ણ રીતે પ્રભુત્વ જમાવ્યું છે.
હૈદરાબાદે છેલ્લી મેચમાં રાજસ્થાન રોયલ્સ તરફથી હેલ્ધી પડકારોનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ અંતે હૈદરાબાદે રાજસ્થાનને 1 રનથી હરાવીને 2 મહત્વપૂર્ણ પોઈન્ટ મેળવ્યા હતા. કમિન્સની ટીમ હાલમાં ટેબલમાં ચોથા સ્થાને છે, અને જો તે આ મેચ જીતશે તો તે ત્રીજા સ્થાને પહોંચી જશે. મેચની ડ્રીમ ઈલેવન મહત્વની છે.

MI vs SRH ડ્રીમ XI
- કેપ્ટન - ટ્રેવિસ હેડ
- વાઇસ કેપ્ટન - જસપ્રીત બુમરાહ
- વિકેટકીપર - હેનરિક ક્લાસેન
- બેટ્સમેન - સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, રોહિત શર્મા, ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા
- બોલર્સ - જસપ્રિત બુમરાહ, પેટ કમિન્સ, ટી નટરાજન
- ઓલરાઉન્ડર - નીતિશ રેડ્ડી, હાર્દિક પંડ્યા
આ સિઝનમાં મુંબઈની બેટિંગ ખરાબ રહી છે. રોહિત શર્મા સદી ફટકારીને શાંત થઈ ગયો હતો. તેના સિવાય અન્ય બેટ્સમેનોની સ્થિતિ પણ આવી જ રહી છે.
બોલર ત્યારે જ કંઈક કરી શકશે જ્યારે બોર્ડ પર રન હશે. જે મેચોમાં બોલરો સારો દેખાવ કરવામાં સફળ રહ્યા છે, ત્યાં બેટ્સમેનોએ કમાલ કરી નથી.
હૈદરાબાદની તાકાત તેમની ઓપનિંગ જોડી છે. ટ્રેવિસ હેડ અને અભિષેક શર્માએ સાથે મળીને ટીમને ઘણી વખત વિસ્ફોટક શરૂઆત આપી છે. આ પછી હૈદરાબાદના અન્ય બેટ્સમેનો પણ આ જ લય જાળવી રાખે છે અને મોટો સ્કોર કરવાનો વિશ્વાસ ધરાવે છે.
નોંધ - આ સમાચારમાં સૂચવેલા નામો અંગે વાચકોએ તેમની વિવેકબુદ્ધિ મુજબ નિર્ણય લેવો જરૂરી છે. આ સમાચાર દ્વારા માહિતી આપવાનું કામ વનઇન્ડિયાએ કર્યું છે. વાચકોએ પોતાના જ્ઞાનના આધારે ટીમ પસંદ કરવી જોઈએ. OneIndia કોઈપણ પ્રકારના દાવાઓને સમર્થન આપતું નથી.
-
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
