IPL 2024 : આ છે આઈપીએલમાં સૌથી વધુ વખત મેન ઓફ ધ મેચ બનનારા ખેલાડીઓ, લિસ્ટમાં માત્ર બે ભારતીય ખેલાડી
આઈપીએલની આ 17મીં સિઝન છે. અત્યારસુધી ઘણા ખેલાડીઓ આવ્યા અને જતા રહ્યાં. આ ખેલાડીઓમાં કેટલાક એવા છે જેમને ખાસ છાપ છોડી છે.
આજે આપણે જે ખેલાડીઓન વાત કરી રહ્યા છીએ તે સૌથી વધુ આઈપીએલ મેચોમાં મેન ઓફ ધ મેચ બનનારા ખેલાડીઓ છે. આ ખેલાડીઓએ તેમના પ્રદર્શનથી તમામને પ્રભાવિત કર્યા છે.

મહેન્દ્ર સિંહ ધોની
મહેન્દ્ર સિંહ ધોની આ લિસ્ટમાં પાંચમા નંબર પર છે. ધોનીએ IPL કરિયરમાં 17 વખત પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ પોતાના નામે કર્યો છે. ચેન્નાઈ સુપર કિંગ્સ સિવાય તે રાઈઝિંગ પુણે સુપર જાયન્ટ્સનો ભાગ રહી ચૂક્યો છે.
ડેવિડ વોર્નર
ડેવિડ વોર્નર IPLમાં 18 વખત પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીતી ચૂક્યો છે. દિલ્હી કેપિટલ્સ સિવાય તે સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમી ચૂક્યો છે.
રોહિત શર્મા
આ યાદીમાં રોહિત શર્મા ત્રીજા સ્થાને છે. રોહિત શર્મા 19 વખત પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીતી ચૂક્યો છે. મુંબઈ ઈન્ડિયન્સ ઉપરાંત રોહિત શર્મા ડેક્કન ચાર્જર્સ હૈદરાબાદનો ભાગ રહી ચૂક્યો છે.
ક્રિસ ગેલ
ક્રિસ ગેલે આઈપીએલમાં 22 વખત પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સિવાય ક્રિસ ગેલ કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સ તરફથી રમ્યો છે.
એબી ડી વિલિયર્સ
આ યાદીમાં એબી ડી વિલિયર્સ નંબર વન પર છે. એબી ડી વિલિયર્સ IPL મેચોમાં રેકોર્ડ 25 વખત પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ઉપરાંત એબી ડી વિલિયર્સ આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સનો ભાગ હતો.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
