IPL10: રોમાંચક મેચમાં હૈદરાબાદે પંજાબને 5 રનથી હરાવ્યું!
આઇપીએલ 2017ની 18મો મેચ કિંગ્સ ઇલેવન પંજાબ વિરુદ્ધ સનરાઇઝર્સ હૈદરાબાદ લાઇવ અપડેટ્સ મેળવો અહીં.
આઇપીએલ 10 સિઝનની આજે 19મો મેચ છે. જે કિંગ્સ ઇલેવન પંજાબ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાવાની છે. હૈદરાબાદનાં સ્ટેડિયમમાં હાલ આ મેચ ખચાખચ ભરેલા સ્ટેડિયમમાં રમાઇ રહી છે. ત્યારે આ મેચની તમામ લેટેસ્ટ માહિતી જાણવા માટે આ પેજને રિફ્રેશ કરતા રહો. અહીં અમે તમને આ મેચની તમામ વિગતો આપતા રહીશું.

Update :
- આઇપીએલ 10 19મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે રોમાંચક મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબને 5 રને હરાવ્યું હતું.
- કિંગ્સ ઇલેવન પંજાબની ટીમ 19.4 ઓવરમાં 154 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી.
- સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી ભૂવનેશ્વર કુમારે સૌથી વધુ 5 વિકેટ લીધી હતી.
- પંજાબની 9મી વિકેટ પડી.મનન વહોરા 95 રન બનાવીને આઉટ.
- મોહિત શર્માને ભૂવનેશ્વર કુમારએ 10 રનથી આઉટ કર્યો.
- કિંગ્સ ઇલેવન પંજાબની 7 વિકેટ પડી.
- કિંગ્સ ઇલેવન પંજાબની 6 વિકેટ પડી.અક્ષર પટેલ 7 રનથી આઉટ.
- કિંગ્સ ઇલેવન પંજાબની 5 વિકેટ પડી.રિદ્ધિમાન સહા 0 રનમાં રાશિદ ખાનની ઓવરમાં આઉટ.
- કિંગ્સ ઇલેવન પંજાબની 4 વિકેટ પડી.ડેવિડ મિલ્લર 1 રને આઉટ.
- કિંગ્સ ઇલેવન પંજાબની ત્રીજી વિકેટ પડી ઇયાન મોર્ગન 13 રને મોહમ્મદ નબીની ઓવરમાં આઉટ.
- કિંગ્સ ઇલેવન પંજાબની બીજી વિકેટ પડી, ગ્લેન મેક્સવેલ 10 રન બનાવીને આઉટ.
- હાશિમ અમલા 0 રને ભૂવનેશ્વર કુમારની ઓવરમાં LBW આઉટ.
- કિંગ્સ ઇલેવન પંજાબ હાશિમ અમલાના રૂપમાં પ્રથમ વિકેટ પડી.
- આઇપીએલ 10 18મા મુકાબલામાં સનરાઇઝર્સ હૈદરાબાદએ કિંગ્સ ઇલેવન પંજાબને જીતવા માટે 160 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
- ઇલેવન પંજાબ વિરુદ્ધ સનરાઇઝર્સ હૈદરાબાદએ 20 ઓવરમાં 6 વિકેટ 159 રન બનાવ્યા હતા.
- સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી ડેવિડ વોર્નરએ સૌથી વધુ 70રન બનાવી અણમન રહા હતા.
- ડેવિડ વોર્નર (70) અને રાશિદ ખાન (6) રને નોટ આઉટ.
- હૈદરાબાદની ચોથી વિકેટ પડી. નમન ઓઝા 34 રન બનાવીને આઉટ.
- સનરાઇઝર્સ હૈદરાબાદની ત્રીજી વિકેટ પડી.યુવરાજ સિંહ 0 રને અક્ષર પટેલની ઓવરમાં આઉટ.
- હેનરિક્સ 9 રને અક્ષર પટેલની ઓવરમાં આઉટ.
- સનરાઇઝર્સ હૈદરાબાદની બીજી વિકેટ પડી.
- શિખર ધવન 15 રને મોહિત શર્માની ઓવરમાં આઉટ.
- સનરાઇઝર્સ હૈદરાબાદની શિખર ધવન રૂપમાં પ્રથમ વિકેટ પડી.
- કિંગ્સ ઇલેવન પંજાબએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો.
- બંને વચ્ચે અત્યાર સુધી આઠ મુકાબલા રમાયા છે જે પૈકી હૈદરાબાદે 6 વખત જ્યારે પંજાબે માત્ર 2 વખત જીત મેળવી છે
કિંગ્સ ઇલેવન પંજાબ :
હાશિમ અમલા, મનન વહોરા, રિદ્ધિમાન સહા, મોહિત શર્મા, ગ્લેન મેક્સવેલ (કેપ્ટન), ઇયાન મોર્ગન, ડેવિડ મિલ્લર,સંદીપ શર્મા, કેસી કરીઅપ્પા, ઈશાંત શર્મા, મુનાફ પટેલ,
સનરાઇઝર્સ હૈદરાબાદ :
ડેવિડ વોર્નર (કેપ્ટન), શિખર ધવન, ભૂવનેશ્વર કુમાર, રાશિદ ખાન, હેનરિક્સ, યુવરાજ સિંહ, દીપક હુડ્ડા, નમન ઓઝા, મોહમ્મદ નબી,બી સરન, સિદ્ધાર્થ કોલ












Click it and Unblock the Notifications
